ઈશા અંબાણી ના લગ્ન ના 1 મહિના પછી સામે આવી અંદરની તસ્વીરો, પીઠી માં આવો હતો તેનો લુક….

0

મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના લગ્ન પીરામીલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રી ના ચેયરમેન અજય પીરામીલ ના દીકરા આંનદ પીરામીલ સાથે આગળના વર્ષે 12 ડિસેમ્બર ના રોજ થયા છે. ઈશા ના લગ્ન ની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી પણ પીઠી ની તસ્વીરો હાલમાં જ વાઇરલ થઈ છે.
પોતાની પીઠી માં ઈશા એ સબ્યસાચી નો ગોલ્ડન રંગ નો ડીઝાઈનર લહેંગો પહેરી રાખ્યો હતો. ઈશા એ આ લહેંગા ની સાથે મેચિંગ ઘરેણાં પણ પહેરી રાખ્યા હતા. સિમ્પલ લુકમાં ઈશા કોઈ પરી કરતા ઓછી લાગતી ન હતી. ઈશા ની સાથે આનંદ પિરામિલે પણ ગોલ્ડન રંગ ની શેરવાની પહેરી રાખી હતી. બંને એક બીજાની સાથે ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.
ઈશા ના લગ્નમાં શામિલ થવા માટે બૉલીવુડ ની સાથે સાથે તમામ રાજનેતાઓ પણ મુકેશ અંબાણી ના ઘર એન્ટેલિયા પહોંચ્યા હતા. લગ્ન ની પહેલા ઈશા નું પ્રિ વેડિંગ જોધપુર માં થયું હતું.
જણાવી દઈએ કે ઈશા-આનંદ ની સગાઈ ઇટલી ના લેક કોમા માં થઇ હતી. આ સગાઈમાં અંબાણી પરિવારના નજીકના લોકો, મિત્રો તથા બૉલીવુડ જગતના કિરદારો પણ શામિલ થયા હતા. હવે ટૂંક સમયમાં જ ઈશા અંબાણી પોતાના 452 કરોડ ના આલીશના ઘરમાં શિફ્ટ થઇ જાશે. આ ઘર મુંબઈ ના વર્લી વિસ્તાર મ સ્થિત છે. આ બઁગલો ઈશા ના સાસુ-સાસરા એ લગ્ન ના ભેટ સ્વરૂપે ઈશા ને આપ્યો હતો.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here