પિતા સલીમ ખાનની બાયોપિક માં સલમાનના આ દુશ્મનને લેવા માગે છે ભાઈ અરબાઝ ખાન…..જાણો શું છે મામલો

0

બૉલીવુડ માં હાલના દિવસોમાં બાયોપિક ફિલ્મો નો સમય ચાલી રહ્યો છે. હાલના દિવસો માં કોઈને કોઈ સ્ટાર ની બાયોપિક ફિલ્મ નું એલાન થઇ જ જાતું હોય છે. અત્યાર સુધીમાં ઘણા એવા સ્ટાર્સના જીવન પર ફિલ્મો બની ચુકી છે. હવે આ લિસ્ટ માં એક અન્ય નામ જોડાવા જઈ રહ્યું છે, જે નામ છે ‘સલીમ ખાન’. સલમાન ખાન ના પિતા સલીમ ખાનના જીવન પર બાયોપિક કોઈ અન્ય નહિ પણ અરબાઝ ખાન ખુદ બનાવા માગે છે. અરબાઝ ઈચ્છે છે કે તે પોતાના પિતા ના જીવન પર બાયોપિક બનાવે.તેના આધારે સલીમ ખાન એ પોતાના જીવનમાં ઘણું સ્ટ્રગલ કર્યું છે. એવામાં જો તેના જીવન પર બાયોપિક બને છે તો લોકો ને ઘણું એવું જોવા મળશે. આ સિવાય અરબાઝ પિતા ની બાયોપિક માં જે એક્ટર ને લેવા માગે છે તે રણબીર કપૂર છે. એક રિપોર્ટ ના અનુસાર, અરબાઝ કહ્યું કે, ”હું મારા પિતાના જીવન પર ડોક્યુમેન્ટ્રી બનાવા ને લઈને વાત કરી છે. હું તેના પર કામ પણ કરી રહ્યો છું અને તેને લઈને ગંભીર પણ છું”.
તેમણે પોતાના શરૂઆત ના દિવસો માં ખુબ સ્ટ્રગલ કર્યું છે. આ સિવાય અરબાઝ જણાવ્યું કે, આ ફિલ્મ માં તે રણબીર કપૂર ને લેવા માગે છે. રણબીરે સંજુ માં ખુબ સારું કામ કર્યું છે તેનાથી અરબાઝ ખુબ જ ખુશ છે.અરબાઝ નું કહેવું છે કે જો હું ફિલ્મ બનાવું તો મારી પહેલી પસંદ રણબીર જ રહેશે. એવામાં અરબાઝ ની વાતો પરથી લાગે છે કે તે રણબીર ના કામ થી ખુબ જ ખુશ છે અને બની શકે કે તે જલ્દી જ તેની ઘોષણા કરી દે. જો કે તેના પર હવે સલમાન નું શું રિએક્શન હશે તે જોવાનું રહેશે .
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here