લાખો રૂપિયા ની નવી બીએમડબલ્યુ સાથે એવું કર્યું જયારે પિતાની અંતિમ ઈચ્છા પુરી કરવી હતી તો ….

0

આમ તો બધા મા-બાપ ની ઈચ્છા હોય છે કે એનો દીકરો લાયક હોય. જે એમની બધી ઈચ્છાઓ પૂરી કરી શકે. જણાવી દઈએ કે નાઈજીરિયા માં એક વ્યક્તિ એ એવું જ કંઈક કર્યું છે. પણ એની આ કોશિશ લોકો ને હેરાન કરી ગઈ છે. ત્યાં રહેવા વાળા અજુબુકે નામ ના એક વ્યક્તિ ની થોડા દિવસો પેહલા મૃત્યુ થઈ ગઇ હતી.

અજુબુઈકે નામ ના યુવક એ મોંઘી કાર માં એના પિતા ને એ કારણે દફનાવ્યા કારણકે એના પિતા જીવતા હતા ત્યારે એમને વચન આપ્યું હતું. અનમબ્રા રાજ્ય ની આ ઘટના ની તસવીરો સામે આવજ છે. ફોટોસ માં બીએમડબલ્યુ કાર ને જમીન ની અંદર દફનાવવા નું કામ ચાલી રહ્યું હતું. એમના આ પગલાં થી સોશ્યલ મીડિયા પર હાહાકાર થઈ ગયું હતું.

રિપોટર્સ ના મુજબ , આ કાર ની કિંમત 66000 ડોલર એટલે કે લગભગ 43 લાખ રૂપિયા છે એવું કહેવાય છે. જેની ફોટો સોશ્યલ મીડિયા માં ખૂબ ઝડપ થી વાયરલ થઈ રહી છે. ઘણા યુઝર્સ એને પૈસા ની બરબાદી કહે છે.

ડેયલી મેલ ની ખબર અનુસાર , જ્યારે એક નાના ગામ માં અજુબુકે ના પિતા ની મૃત્યુ થઈ ગઈ તો એમના શવ ને આ મોંઘી ગાડી માં રાખી રીતિ રિવાજ સાથે જમીન માં દફન કરવા માં આવ્યું. આ અંતિમ સંસ્કાર ના ફોટોસ કોઈ એ કબ્રિસ્તાન માં એના મોબાઈલ ના કેમેરા દ્વારા ખેંચી અને એમને સોશ્યલ મીડિયા પર શેર કરી દીધા.

ત્યાં જ , ટાઈમ્સ નાઉ મુજબ એના પછી આ ફોટ્સ ખૂબ ઝડપી સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. રિપોર્ટ ની મુજબ દુનિયા ની લગભગ આ સૌથી અનોખા અંતિમ સંસ્કાર ની તસવીર ને ફેસબુક પર અત્યાર સુધી 25 હજાર થી પણ વધુ વખત શેર કરવા માં આવી ચૂકેલ છે.

આ સાઇટ માં દેખાતી આ તસવીરો માં સ્પષ્ટ છે કે કાળા કપડા પહેરેલ તમામ લોકો ની વચ્ચે કાર ને જમીન માં બનેલ ખાડ્ડા માં દફન કરવા માં આવે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here