પીસ્તા ખાવાના 5 ફાયદા જાણો, ને કાલથી જ પીસ્તા ખાવાના શરૂ કરી દો !!! અદભુત ફાયદાઓ વાંચો

0

મીઠાઈઓની સુંદરતાને વધારવા માટે સૂકા મેવા તરીકે પીસતાનો ઉપયોગ થાય છે. તે ઘણા લોકોની વિશેષ પસંદગીમાં શામેલ છે. તેના ફાયદાને જાણ્યા પછી તમે પણ પીસતાને પસંદ કરવા લાગશો. તે સ્વાદમાં અજોડ છે. તો આજે જ જાણો પિસ્તાના આ 7 લાભો વિશે.

1 આછા લીલા રંગના આકર્ષક પિસ્તા ફાઇબર, પ્રોટીન, વિટામિન સી, જસત, કોપર, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ અને ઘણા અન્ય પોષક તત્વોથી ભરપૂર છે. તેને નિયમિત ખાવાથી તે ફક્ત શરીરને તંદુરસ્ત જ નથી રાખતું પણ તમારા શરીરને ઘણી રોગોથી દૂર રાખે છે.

2 એમાં આવશ્યક ફેટી એસિડ્સ તમારી ચામડીની સ્નિગ્ધતાને જાળવવામાં મદદરૂપ થાય છે, જે કુદરતી ગ્સ્થ ગ્લોને પણ રાખે છે. આ ઉપરાંત, તે શરીરની ચરબી માટે પણ ફાયદાકારક છે.

3 પિસ્તાઓમાં મોટી માત્રામાં એન્ટિ-ઑક્સિડેન્ટ્સ હોય છે, જે આંખના સ્વાસ્થ્ય માટે તેમજ તમને યુવાન રાખવા માટે ફાયદાકારક હોય છે. તે ત્વચામાં પડતી કરચલીઓની ગતિ ધીમી પાડે છે.

4 પિસ્તા ખાવાથી વાળને અકાળે ખરી પડતાં પણ અટકાવે છે ને વાળ માટે ફાયદાકારક છે. જો તમે ઇચ્છો તો, તેને તમારા આહારમાં તેને ઉમેરો, અથવા પેસ્ટ કરો અને માસ્ક જેમ વાળમાં તેને લગાવી શકો છો.

5. સૂર્યપ્રકાશના તડકામાંથી પણ પીસતા રક્ષણ આપવામાં ઉપયોગી થાય છે. તેના માટે ચારોળી અને દૂધ સાથે પીસતાની પેસ્ટ બનાવો અને તેને પેકની જેમ નીયમિત રીતે ત્વચાનો પર લગાવો. ત્વચાનો રંગ ગોરો બનશે. .

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here