પીળા દાંત થઇ જશે સફેદ, કરી લો આ 5 ચમત્કારિક ઉપાય…વાંચો ટિપ્સ અને શેર કરો

આજે અમે તમને એક એવી ટિપ્સ આપવા જઈ રહયા છીએ જેના ઉપાય વડે તમારા પીળા દાંત થઇ જશે સફેદ. જાણો તો આ ટિપ્સ વિશે.1. લીંબુની છાલમાં એક ચપટી સિંધા નિમક મિલાવીને તેને દાંતો પાર રગડો તેનાથી દાંતના દાગ ધબ્બા દૂર થઇ જાશે. લીંબુમાં વિટામિન સી હોય છે અને નિમક આયુર્વેદિકના અનુસાર ગંદગીને સાફ કરે છે માટે તે દાંત માટે અદ્દભુત મંજન છે. તેનાથી પીળા દાંત સફેદ થઇ જાશે.

2. અળધી ચમચી હળદર પાઉડર માં અમુક માત્રામાં પાણી મિલાવીને પેસ્ટ બનાવી ટુથપેસ્ટ પર લગાવીને દાંત સાફ કરો. જો કે હળદર ખુબ પીળી હોય છે પણ તે દાંતો ને સફેદ અને બેદાગ બનાવી નાખે છે.

3. કેળામાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેન્ગેનીઝ વધુ માત્રામાં હોય છે જે દાંતો માટે ફાયદેમંદ અને દાગ હટાવામાં મદદ કરે છે. માટે કેળામાં દાંતોના ધબ્બા દૂર કરવા માટે પાકેલા કેળાની છાલની અંદરના ભાગને દાંતો પર બે મિનિટ સુધી ઘસો. આ પ્રયોગ 15 દિવસ સુધી કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે.4. નારિયેળના તેલમાં ઉપસ્થિત લોરિક એસિડ દાંતો પર જામેલા પ્લેક ને સાફ કરવામાં મદદ કરે છે. નારિયેળના તેલમાં એન્ટી માઇક્રોબિયલ ગુણ હોય છે માટે તમે અમુક સમય સુધી નારિયેળના તેલને મોં માં રાખીને ગુલ્લાં કરી શકો છો. તેનાથી પણ તમારા દાંત ચમકાઈ જાશે.5. સ્ટ્રોબેરીમાં મોજુદ વિટામિન સી દાંતોના પ્લાંકને તોડવામાં મદદ કરે છે જે દાંતોનું પીળાપણું નું મુખ્ય કારણ છે. સાથે જ તેમાં મૈલિક એસિડ નામનું એન્જાઈમ પણ હોય છે જે દાંતના દાગ-ધબ્બાને સાફ કરવામાં સહાયતા કરે છે. પાકેલી સ્ટ્રોબેરીની પેસ્ટ બનાવીને તેનાથી દાંતોને સાફ કરો.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!