પીકનીકના દરમિયાન મહિલાએ પોતાના દીકરાની તસ્વીરમાં જોયું કઈક આવું ડરામણું, કે નીકળી ગઈ ચીખ…

0

સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં કોઈને કોઈ ઘટના, તસ્વીર કે વિડીયો વાઇરલ થવી એક સામાન્ય વાત છે અને ઘણીવાર તો અમુક એવા ચોંકાવનારા તથ્યો સામે આવતા રહે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કિલ થઇ જાતો હોય છે. આજે અમે તમારા માટે એક એવો કિસ્સો લઈને આવ્યા છીએ જેને જાણીને તમારા હોંશ જ ઉડી જશે.
જે પરિવાર પર આ હાદસો થયો છે તેઓને ખુદ આ વાત પર વિશ્વાસ નથી આવી રહ્યો. આ મામલોં અમુક દિવસો પહેલા થયો હતો જેમાં એક પરિવાર રજાઓ મનાવાના સમયે તસવીરો ખેંચી રહ્યા હતા. ઘરે આવીને આ પરિવારની મહિલા પોતાની ફોટોને કોમ્પ્યુટર સ્ક્રીન પર ઝુમ કરીને જોઈ રહી હતી ત્યારે તેને જે જોવા મળ્યું તેનાથી જાણે કે તેના જ હોંશ ઉડી ગયા.તસ્વીરે ઉડાવ્યા હોંશ:
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ઘટના ઇંગ્લેન્ડના નજીક નોર્થમ્બરલેન્ડ ની છે જેમાં લોરા વાટસન નામની એક મહિલા સોમવારની રજાના દિવસે પોતાના બાળકો અને કઝિન્સની સાથે પ્લેસી વુડ્સ કન્ટ્રી પાર્કમાં પીકનીક પર ગઈ હતી. તેની સાથે બાળકો, 15 વર્ષની દીકરી ચાર્લોટ હિલ અને 9 વર્ષનો દીકરો બેરીં વાટસન અને 16 વર્ષનો તેનો કઝીન જૈક જતો જે એક વૃક્ષ નીચે રમી રહયા હતા.યાદગીરી માટે લારાએ બાળકોની મસ્તી-ભરી તસવીરો ખેંચવાનું શરૂ કર્યું. પાર્કમાં પીકનીક મનાવ્યા પછી આ પરિવાર ઘરે આવી ગયું અને લારાએ આ દરેક તસ્વીરો પોતાના કોમ્પ્યુટરના નાખવા લાગી અને આ દરમિયાન જયારે તેને એક તસ્વીરમાં કઈક અજીબ લાગ્યું તો તેણે આ તસ્વીરને ઝૂમ કરીને જોયુ તો જાણે કે તેના હોંશ જ ઉડી ગયા.આ ફોટોને જોઈને તે ડરી જાય છે કેમ કે તેઓની પાછળ એક વ્યક્તિ ઉભેલો હોય છે જે ખુબજ ડરામણો લાગી રહ્યો હોય છે. આ તસ્વીરને જોઈને લારા ખુબ જ શોકમાં હતી, વ્યવસાયથી તે એક મેડિકલ રિસેપશનીષ્ટ હોવા છતાં તેનું કહેવું હતું કે તેના દીકરાના પાછળ જે કોઈ ઉભેલુ છે તે એક ભૂત છે.તેનું કહેવું છે કે તે ભૂતિયા વ્યક્તિએ એક હાથ મારા દીકરાના ખમ્ભા પર રાખ્યો હતો. તેણે કહ્યું કે જ્યારે અમે લોકો ત્યાં ગયા હતા ત્યારે ત્યાં અમારા સિવાય બીજું કોઈ જ ત્યાં ઉપસ્થિત ન હતા. તો પછી આ કોણ હતું?Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here