જયારે ફોટોગ્રાફરે ઐશ્વર્યાના Sexy પગની ફોટો લીધો તો અભિષેક બચ્ચન થયો આગ બબુલા..

આ વાત તો બધા જાણે જ છે કે અભિષેક બચ્ચન હંમેશાથી એક પ્રોટેક્ટીવ હસબંડ રહ્યો છે. જેણે હર સમય અને હર કદમ પર ઐશ ની મદદ, સપોર્ટ અને કાળજીવાન રહ્યો છે. આજ સુધી અભી-ઐશના જીવનમાં પોતાની રીલેશનશિપને લઈને કોઈ પણ જાતની દરાર પૈદા થઇ નથી. અભિષેકની આજ બાબતને લીધે તે એક ખરો પતિ સાબિત થયો છે અને સાથે જ તેને લીધે ઐશને પણ ઘણો એવો સપોર્ટ મળ્યો છે.        

અભિષેક બચ્ચને ફરી એક વાર સાબિત કરી બતાવ્યું કે પોતે ઐશને લઈને કેટલો ચિંતિત છે, જયારે ફોટોગ્રાફરે ઐશના પગની ફોટો લેવાની કોશિશ કરી ત્યારે અભિષેકે બધા લોકો વચ્ચે કાઈક આવું કર્યું હતું.

વાત કઈક એવી બની હતી કે અભિષેક પોતાની પત્ની ઐશ્વર્યા સાથે ‘ફેની ખાન’ ના કોસ્ચ્યુમ ડીઝાઇનર મનીશ મલ્હોત્રાના ઘરે પાર્ટી માં ગયા હતા. તે દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા પ્રોડ્યુસર કરન જોહર પણ ઉપસ્થિત રહ્યા હતા.

પાર્ટીના સમયે ઐશ એક સુંદર સિલ્કી બ્લુશોર્ટ ડ્રેસમાં અને અભિષેક ટ્રેક પેન્ટ અને સ્વીટ શર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. ઐશનો ડ્રેસ શોર્ટ હતો જેને લીધે તેના કામણગારા પગ સહેલાઈથી દેખાઈ આવતા હતા જાણે કે એને જોતાજ દરેકની નજર ત્યાજ થંભી જાય.

ઐશના બહાર આવતાની સાથે જે દરેક ફોટોગ્રાફરની ભીડ જમા થવા લાગી હતી. ઐશ પોતાના પતી સાથે કારમાં બેસવા જતી જ હતી કે તેના પગ હર કોઈને આકર્ષિત કરતા હતા. તે સમયે એક ફોટોગ્રાફરે તેના પગનો ફોટો લઇ લીધો હતો. આ સીન અભિષેકે જોઈ લીધો તેથી અભિષેકે ફોટોગ્રાફરને બોલાવી કાઈક આવું કર્યું હતું.

અભિષેકે ફોટોગ્રાફરને પોતાની પાસે બોલાવ્યો અને ઐશના પગનો ફોટો બતાવવા માટે કહ્યું. ફોટો જોતાજ અભિએ તરતજ ઐશના આ ફોટાને ડીલીટ કરવાનું કહ્યું અને સાથે જ તેને ફરી વાર આવો ફોટો ન લેવાની ચેતવણી પણ આપી.

બોલિવુડની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનો એક અલગ જ ચાર્મ જોવા મળે છે

અભિષેક ખુદ ગાડી ચલાવીને ઐશ્વર્યાને મનીષના ઘરે લઈ ગયો હતો. ઐશ્વર્યાએ અનેકવાર મનીષ મલ્હોત્રાના ડ્રેસ પર રેમ્પવો કર્યુ છે. આ મીટિંગમાં કરણ જોહર પણ સાથે હતો. જોકે, આ મીટિંગ કેમ થઈ તેની માહિતી મળી નથી. પણ બ્લ્યૂ શોર્ટ ડ્રેસમાં એશ્વર્યા એકદમ બાર્બી ગર્લ લાગે છે. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા રાય અન્નમિત્ર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત મીડ-ડે મિલ યોજનામાં એક હજાર બાળકોનો એક વર્ષ સુધી ખાવાનું ખવડાવશે.

Video:

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!