ફોનને ખોટી પદ્ધતિથી કરી રહ્યા છો ચાર્જ? તો જાણો ચાર્જ કરવાનો સાચી પદ્ધતિ… નહીંતર થશે નુકશાન

0

આજના જમાનામાં સ્માર્ટફોને આપણા જીવનમાં અન્ય દરેક ઉપકરણોનો ઉપયોગ જાણે ઓછો કરો દીધો છે. લોકોએ હવે કેમેરા અને મ્યુઝિક પ્લેયરના બદલે સ્માર્ટફોનનો ઉપયોગ કરવો શરુ કર્યો છે, જેને કારણે બીજા ઉપકરણોનો ઉપયોગ ઓછો થઇ ગયો છે. આપણે આપણા દિવસનો મોટાભાગનો સમય આપણા ફોન સાથે વિતાવીએ છીએ. આપણે કશું પણ કરતા હોઈએ પણ આપનો ફોન તો આપણી સાથે જ હોય છે. ત્યારે ફોનને વધુ વાપર્યા બાદ તેની બેટરી પણ લો થઇ જાય છે અને આપણે ફોનને ચાર્જમાં પણ મુકવો પડે છે. પણ સ્માર્ટ ફોનને ચાર્જ કરવાની બાબતમાં આપણને એ ખબર જ નથી કે ચાર્જ કરવાની સાચી પદ્ધતિ શું છે.

Image Source

અમુક કંપનીઓ અમુક સ્માર્ટફોનમાં મોટી અને ખુબ સારી ક્વોલીટીની બેટરી આપી રહી છે, છતાં પણ એ વાતનો ઇનકાર ન કરી શકીએ કે આપણે ફોનને ચાર્જ તો કરવો જ પડે છે. કદાચ તમને એ જાણીને નવાઈ લાગશે કે આપણે બધા ફોનને ખોટી પદ્ધતિથી ચાર્જ કરી રહ્યા છીએ.

1. ફોનને ક્યારેય પણ એક વખતમાં ફૂલ ચાર્જ ન કરો –

Image Source

હંમેશા પોતાના ફોનને અલગ અલગ હિસ્સામાં ચાર્જ કરો. એક વારમાં ફોનને ફૂલ ચાર્જ કરવો ક્યારેય ન જોઈએ. દરેક સ્માર્ટફોનમાં લીથીયમની બેટરી આવેલી હોય છે જેને ઘણી વારમાં ચાર્જ કરવાની હોય છે.

2. બેટરી ક્યારેય પણ 100% ચાર્જ ન કરો –

ક્યારેય પણ બેટરીને 100% ચાર્જ ન કરવું જોઈએ. તેનાથી બેટરી જલ્દી ખરાબ થઈ જતી હોય છે અને બેટરીમાં બ્લાસ્ટ થવાનો પણ ભય રહે છે. માટે બેટરીને 90 થી 95% સુધી જ ચાર્જ કરો.

3. બેટરીને આખી રાત ચાર્જમાં ન મૂકી રાખો –

Image Source

વધારે ચાર્જ કરવાથી બેટરીની લાઈફ ઓછી થઈ જાય છે. માટે ફોનને ક્યારેય પણ આખી રાત સુધી ચાર્જમાં લગાવેલી ન રાખો.

4. ફોનને ક્યારેય પણ કવરની સાથે ચાર્જમાં ન લાગવો –

જો તમે તમારા ફોનને કવરની સાથે ચાર્જમાં લગાવો છો તે બેટરીનો ગરમ હોવાનો ભય ખુબ વધી જતો હોય છે, જેનું પરિણામ હાનિકારક બની શકે છે. માટે જલ્દીથી ચાર્જ થવા માટે અને બેટરીને લાંબા સમય સુધી ચલાવા માટે સ્માર્ટફોનને ચાર્જ કરતા પહેલા તેમાં લાગેલા કવરને કાઢી નાખો.

Image Source

આ બધી ટીપ્સથી તમે તમારા ફોન તથા બેટરીનું આયુષ્ય વધારી શકશો સાથે જ બેટરી બ્લાસ્ટ થવાનાં ભયથી પણ બચી શકશો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here