પહેલાના જમાનામાં Unwanted ગર્ભથી બચવા માટે લોકો અપનાવતા હતા આ ખાસ તરીકાઓ…

0

કહેવામાં આવે છે કે ગર્ભનિરોધક એટલે કે કોન્ટ્રાસેપ્શન વિશે ત્યારે વિચારવામાં આવ્યું જ્યારે અવૈધ સબંધ વધવા લાગ્યા અને જેના લીધે અનવોન્ટેડ પેગ્નેન્સીનાં મામલામાં વધારો થયો. તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોન્ડોમ અને કોઈપણ પ્રકારની ગર્ભનીરોધક ગીળીઓનો આવિષ્કારનાં થયા પહેલા લોકો ન ચાહેલા ગર્ભથી બચવા માટે શું કરતા હતા? કદાચ તમને પણ આ બાબત વિશેની જાણકારી નહી હોય. ચાલો તો અમને તમને આ બાબત વિશેની જાણકારી આપીયે જેને જાણને તમે ચોંકી જ જાશો.જો કે આં બાબત પર કોઈક દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે કોન્ડોમના આવિષ્કાર પહેલા લોકો અનવોન્ટેડ ગર્ભથી કેવી રીતે બચતા હતા. આ સવાલનો ઘણા લોકોએ જવાબ આપ્યોં અને ત્યાંથી ખબર પડી કે પહેલાના જમાનામાં ગર્ભથી બચવા માટે લોકો ક્યા-ક્યા તરીકાઓ આજ્માવતા હતા. સૌથી પહેલા તો સંબંધ બનાવાના દરમિયાન વિદડ્રાઅલ કે પુલ આઉટ મેથડ અપનાવવી એટલે કે ઈજેકયુંલેશનનાં પહેલા થી જ દુર થઇ જવું.

કહેવામાં આવે છે કે જો આ તરીકાનો યોગ્ય રીતે ઉપીયોગ કરવામાં આવે, તો વર્ષમાં 100 માહી માત્ર 4 મહિલાઓ જ પ્રેગનેન્ટ બની શકે. જો કે આવું કરવું દરેકના કાબુમાં નથી હોતું.

17 મી સદીના કૈસનોવાએ ભેડનાં આંતરડા માંથી એક પ્રકારનું કોન્ડોમ બનાવ્યું, જો કે તેમાં છેદ હતું જેને લીધે તે પરફેક્ટ સાબિત ન થયું, છતા પણ કઈ પણ ઉપીયોગમાં ન લેવા કરતા તો તે બેસ્ટ જ હતું. કહેવામાં આવે છે કે ગર્ભધારણ થતા રોકવા માટે કોટનના કપડાથી લઈને મગરમચ્છનાં ડંખ સુધીના અજીબ અજીબ ચીજોનો ઉપીયોગ કરવામાં આવતો હતો. સાથે જ સંબંધ બનાવાના તરજ પછી મહિલાઓ પ્રાઈવેટ પાર્ટને વોશ કરી લેતી હતી. જેથી પ્રાઈવેટ પાર્ટમાં કોઇપણ પ્રકારના સ્પર્મ ન રહે અને તે વોશ થઇ જાય.

સાથે જ પુરુષ સંબંધ બનવામાં માટે તેઓ તે સમયને પસંદ કરતા હતા જ્યારે મહિલાઓની પ્રજનન ક્ષમતા ઓછી માનવામાં આવતી હતી. પણ અસલમાં તેનાથી ઉલટું જ થતું હતું. પુરુષોને એવું લાગતું હતું કે માસિક ધર્મના સમય મહિલાઓની પ્રજનન ક્ષમતા વધુ હોય છે. સાથે જ તો ગર્ભધારણ થઇ જાય તો તેને ગીરાવવા માટે લોકો ઘણા પ્રકારના દેશી તરીકાઓ પણ આજ્માવાતા હતા. જો કે તેમાં મોટાભાગે કોઈ અસર થતી ન હતી કે પછી તેનાથી માતાના જીવને પણ ખતરો રહે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here