શું તમે જાણો છો PF એકાઉન્ટના ફાયદા ? નથી જાણતા તો આજે જાણો, તમે તો ચૌકી જ જશો !!

0

આજે અમે ટમેન જણાવી દઈએ કે જો તમારી પાસે પી.એસ ખાતું છે. તો તમે એને સક્રિય નહી રાખી શકો તો પણ તમને વ્યાજ મળવાનું તો ચાલુ જ રહે છે, એ તો ઠીક પણ જો તમારું એકાઉન્ટ સતત 2 કે 3 વરસથી વધારે સમય સુધી એક્ટિવ નથી તો પણ તમને તેનું વ્યાજ મળશે. જો કે તમારે એ પૈસા ઊપડતી વખતે સરકારને તેનો ટેક્સજરૂર ચૂકવવો પડે છે. એ પણ એક નિયમ છે.
મળતી માહિતી અનુસાર જો તમારી આસે ઇપીએફ એક્ટ અનુસાર તે ખાતા ધારકને તેના બૈઝીક પગારમાં બાર ટકા ડીએને કન્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. જે તે ફેકતીરી કે જે તે કંપનીના આ બાર ટકાના કન્ટ્રીબ્યુશન માંથી જ 3.67% તેના કામ કરતાં લોકોના પીએફના ખાતામાં જમા થઈ જાય છે.
બાકીની રકમ એટ્લે કે વાધેલા 8.33% તે જ કામ કરનાર કર્મચારીની જો પેન્શન સ્કીમ છે તો એમાં એડ કરવામાં આવશે.
જ્યારે પણ તમે કોઈ નવી જોબ સ્ટાર્ટ કરો છો તો તમારે કોઈ જ નવી પ્રોસેસ કરવાની જરૂર નથી. ખાલી ફોર્મ નંબર 13 ભરી દેશો એટ્લે બધુ જ ઓટોમેટિક થઈ જશે અને તમે તે રકમના નેવું ટકા જેટલી રકમ પણ વાપરી શકો છો.
હાલમાં આપણી સરકાર પાસે પૂરા 3,000 કરોડ જેટલા પી.એફ ની રકમાના રૂપિયા પડ્યા છે. તે બધી જ રકમ સરકાર કલ્યાણકારી અને સહાયકારી યોજનામાં જ વાપરવાનું વિચારી રહી હતી. જો કે તેનો વિરોધ પણ ખૂબ થયેલો હતો. એટલા માટે હવે તે પૈસા જે હકદાર છે તેઓને પરત કરવાની છે એ પણ નિયમોનુસાર પાલન કરીને.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here