પેટ સાફ નથી થતું?? તો સુતા પહેલા કરો આ 7 ઉપાય….ચોક્કસ થશે ફાયદો- વાંચો માહિતી અને શેર કરો

કબ્જ એટલે કે કોન્સિટપેશનની શિકાયત થવા પર મોટાભાગે લોકો દવાઓ લેતા હોય છે, જેની ઘણી વાર શરીર પર ગલત અસર જોવા  મળે છે. જો કબ્જને લીધે સવારે પેટ સાફ નથી થઇ શકતું તો રાતે આ ઉપાય બેસ્ટ છે.સુતા પહેલા કરો આ કામ:

1. માટીના વાસણમાં ત્રિફલા પાઉડરને પલાળો, અને તેનું પાણી ગાળીને પીઓ.

2. પલાળેલી અળસીનું પાણી પીઓ, અને અળસી ચાવીને ખાઓ.

3. એક ચમચી ઇસબગુલની ભૂસી દૂધ કે પાણીમાં મિલાવીને પીઓ.

4. પલાળેલી કીસમીસ ખાઓ, અને તેનું પાણી પીઓ.

5. દૂધમાં 2 થી 3 અંજીર ઉકાળો, નવશેકું આ દૂધ પીઓ અને અંજીરને ખાઓ.

6. એક ગ્લાસ દૂધમાં એક ચમચી કેસ્ટર ઓઈલ મિલાવીને પીઓ.

7. એક ગ્લાસ નવશેકા પાણીમાં 2 ચમચી એલોવેરા જેલ મિલાવીને પીઓ.

રાતે આ કામ ન કરો:

રાતના ભોજનમાં મૈદા, જંક કે પ્રોસેસ્ડ ફૂડ ન લો, તેમાં ફાઈબર નથી હોતું, જેને લીધે કબ્જ થઇ શકે છે.
2. મોડી રાત સુધી શરાબ કે સિગરેટ પીવાથી શરીરમાં પાણીની કમી થઇ જાય છે અને કબ્જની સમસ્યા થઇ જાય છે.

3. આયરન અને કેલ્શિયમ સપ્લીમેન્ટ રાતે ન લો. તેના કારણે પણ આ સમસ્યા થઇ જાય છે.

4. વધુ ડેરી પ્રોડક્ટ્સ ન લો, તેનાથી પણ ઘણા લોકોને કબ્જ અને ગેસ થવાની સમસ્યા આવી જાય છે.

5. મોડી રાત સુધી ચા કે કોફી પીવાથી પણ ડાઈજેશન ખરાબ થઇ શકે છે.

6. સુતા પહેલા ચા અને કોફી પીવાથી બચવું જોઈએ, થોડી મકાઈ લેવાથી પેટ સાફ થઇ જાય છે અને કબ્જની સમસ્યામાં આરામ મળે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!