પેટની ચરબી ઓછી કરવાનો સૌથી વધુ અસરદાર રીત…એક વાર વાંચી લો થશે ફાયદો જ ફાયદો

0

પેટની ચરબીની સમસ્યાથી વધુ વ્યક્તિઓ પરેશાન રહે છે. ન્યુટ્રિશનિસ્તનું માનીએ તો એવી કોઈ ચમત્કારિક ડાયેટ, ફ્રૂડ, ન્યુટ્રીશન કે બાયોએક્ટિવ કોમ્પોનેંટ નથી કે જે ખાલી એબડોમેન એરિયા ચરબી ને ઓછો કરી શકે. પરંતુ ફાઈબર અને ઓછું સેચૂરેટેડ ફેટ લેવાથી પેટની ચરબી ઓછી થતી જાય છે.

મોટાપમાં વધતી બીમારીઓ ને જોતાં ઉમર અને પેટ ની આસપાસ જમા થટી પેત ને લઈને બહુ ધ્યાન દેવું પડે છે. ન્યુટ્ર્શનિસ્ત ડોક્ટર પીલોલનું કહેવું છે કે શરીર વજન સિવાય કમર પહોડી હોવતી કાર્ડિયોવસ્કુલ ડીજીજ નો ખતરો વધી જાય છે આ ખતરો ખસકારીને વિસરલ એડિફોજ ટીશ્યુથી જોડાયેલો હોય છે.

પરિભાષાઓ અલગ અલગ હોય શકે છે પરંતુ મોટાભાગે મહિલાઓમાં ૩૪ ઇંચ અને પુરુષોમાં ૪૦ ઇંચ કમરનું માપ ને મોટપની શ્રેણીમાં રાખવામા આવે છે. કમર માપવી આસન રીત છે. પેટની ચરબી ઉમરની સાથે સાથે વધતી જાય છે, ખસકારીને મહિલાઓમાં હોર્મોન લેવાલથી બદલાતી જાય છે.

આજના દિવસોમાં ઇન્ટરનેટ ઉપર પેટ ઓછું કરવાનો દવાઓ કરવામાં આવે છે. પ્રોટીન ડાયેટ, ગ્રીન ટી, ધીરે ધીરે ફાસ્ટ કરવું જેવી ડાયેટને લઈને દવા કરવામાં આવે છે કે આનાથી પેટ ની ચરબી ઓછી થાય છે પરંતુ આ એક થ્રેડીંગ તરીકે કેટલું અસરકારક છે તેની કોઈ સાબિતી નથી આનાથી કોઈપણ રીત ઓછી કેલેરી થી વધારે અસરકારક નથી.

સારી ખબર એ છે કે કેટલાક ડાયેટ પેટની ચરબી ઓછી કરવા અને તેને રોકવામાં મદદગાર સાબિત થાય છે. જેમકે ટ્રાન્સ અને સેંચૂરેટેડ ફેટ અને વધારે ફાઈબર વાળા ખોરાક લેવાથી થાય છે.

કોઈ વખત આપણને એ ખબર નથી હોતી કે શું જંવુ જોઇએ અને કેટલા સમયમાં જંવુ જોઇએ આ કારણથી પોષક તત્વો લેવાથી પણ અસર નથી થતી. તમારી મદદ માટે અમે એક્સપર્ટની મદદથી એક એવો ડાયેટ પ્લાન તૈયાર કર્યો છે કે તે એક સામાની વ્યક્તિ પણ તેને ફોલોવ કરી શકે.

સવારે વહેલા ઊઠવું હેલ્થ માટે સારું હોય છે કેમકે આ સમયમાં હવામાં પ્રદૂષણ ઓછું હોય છે અને તમને શુદ્ધ હવા મળે છે. જો તમે વહેલા ઉઠી નથી શકતા તો સવારે નાસ્તો કરવો જોઇયે જેમાં તમે ગરમ પાણી, ચણા, અખરોટ લઈ શકો છો. બે કલાક પછી તમારી પસંદના કોઈ પણ મોસમી ફળ લ્યો.

ઉનાળામાં તો સિટ્સ ફૂડ બહુ ફાયદાકારક રહેશે. સવારે નાસ્તો કરવાનું બંધ ક્યારેય ના કરવું. સવારે સવા નવ વાગ્યે તમે પૌવા, લાપસી, ઇડલી માઠી જે તમને અનુકૂદ હોય તે લઈ સકો છો. તેની સાથે લસ્સી, દૂધ, છાસ કે ચા લેવાથી બહુ ફાયદો થશે.

બપોરે બાર વાગ્યાની આસપાસ ૧ ગ્લાસ છાસ પી લ્યો, એક વાગ્યેને ત્રીસ મિનિટની આસપાસ જમી લ્યો, જેમાં રોટલી, સલાડ, બે શાક (તેલ મસાલો ઓછો) એક વાટકી દાળ, રાયતા, ભાત, આંબા હળદરનું અથાણું અને પાપડ લ્યો.

સાંજે નાસ્તો કરો તેમાં પલાળેલા ચણા કે ભેળપુરી વગેરે જમી શકો છો. સાંજે ૭.૩૦ વાગ્યે સૂપ પીવો.

રાત્રે ૮.૩૦ વાગ્યે ડિનર કરી લ્યો તેમાં માગની દાળની ખિચડી, ચટણી, રાયતા (રોટલી ખાવાની ઈચ્છા થાય તો બે રોટલી અને તેની સાથે મસાલેદાર શાક લઈ શકો છો.) જમી લીધા પછી વ્રજ્રાશન જરૂર કરો.

ધરા ત્રિવેદી,

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here