પીરીયડ્સના સમયે પેટ અને પીઠ પર મારતો હતો પતિ, અને પછી જે થયું એ સાંભળીને કંપી ઉઠશો…

0

16 ફેબ્રુઆરી 2017નાં રોજ થયેલી પત્ની નમ્રતાની મૌતનું રહસ્ય 9 મહિના બાદ પણ બરકરાર છે.

મામલામાં મૃતક પરિવારના પરિજનોએ સાસરાવાળાનાં વિરુદ્દ્ધમાં દહેજ માટે પ્રતાડીત કરવાનો આરોપ લગાવ્યો છે, જેના બાદ પોલીસે આરોપી પતિ અને નમ્રતાની સાસુને એરેસ્ટ કરીને જેલમાં નાખવામાં આવ્યા હતા. મૃતકાની બહેને DainikBhaskar.com સાથે વાતચીતમાં પોતાની બહેન અને તેના પતિ વચ્ચેના રીલેશનશીપને લઈને અમુક વાતો શેઈર કરી હતી.

પતિ દીપ સાથે નમ્રતા: પીરીયડ્સ માં બહેનને આવી રીતે મારતો હતો પતિ:
મૃતકની માતા કિરણે જણાવ્યું કે,’નમ્રતા મારી નાની દીકરી હતી. તે IAS બનવાની તૈયારી કરી રહી હતી. ત્યારેજ એક મૈટ્રીમોનીયલ વેબસાઇટ માંથી દીપરતનનો રિશ્તો આવ્યો હતો. અમે અમારી મોટી દીકરી માટે સગાઈ માટે વર શોધી રહ્યા હતા પણ તેમણે નમ્રતાને પસંદ કરી લીધી હતી.અમે નોતા ઇચ્છતા કે મોટી દીકરી પહેલા નાની દીકરીના લગ્ન થઇ જાય. ખુદ નમ્રતા પણ લગ્ન માટે ઇનકાર કરી રહી હતી, પણ દીપરતનની માતાએ તેમને કન્વીન્સ કરી લીધો. દીપરાતન PCS હતો. એવામાં અમે લોકો લગ્ન માટે માની ગયા. દીપની માતા અનુરાધાનું કહેવું હતું કે નમ્રતા લગ્ન બાદ પણ પોતાનો અભ્યાસ કરી શકશે. આજ શર્ત પર નમ્રતા લગ્ન માટે પણ તૈયાર તહી ગઈ. 10 જુન 2015નાં રોજ બંનેના લગ્ન થયા હતા’.

કજીન સિસ્ટર ચિત્રાએ જણાવ્યું કે,’બહેન દીપ સાથે ઈમોશનલી અટેચ હતી. ઘણી એવી વાતો હતી જે માત્ર મારી સાથે જ શેઈર કરતી હતી. પતિ દીપ દહેજ માટે તેમને ખુબ હેરાન કરતો હતો. સાથે જ પીરીયડ્સના સમયે તે તેમને વધુ મારતો હતો. પીરીયડ્સ સમયે દીપ તેને પેટ અને પીઠ પર લાતો મારતો હતો. બહેન ઘરે આવીને મારી પાસે પીઠ અને પેટની માલીશ કરાવતી હતી. મેં બહેનને તલાખ લેવાની પણ વાત કરી હતી, પણ તે આ રિશ્તો તોડવા માંગતી ન હતી’.

ફોન કરવા પર બે કલાક બાદ આવ્યો હતો પતિ:

નમ્રતાની 14 માં ફ્લોર પરથી પડતા થઇ હતી મૌત:

16 ફેબ્રુઆરી સાંજે 8.30 વાગે લખનઉમાં કમર્શીયલ ટૈક્સ ડીપાર્ટમેન્ટમાં પોસ્ટેડ પીસીએસ અફસર નમ્રતાની 14માં ફ્લોર પરથી પડવાથી મૌત થઇ ગઈ હતી. પોલીસને ઘટના સ્થળ પરથી પતિ-પત્નીનાં જગડાના નિશાન પણ મળ્યા હતા. સ્પોટ પર નમ્રતાનું પર્સ ખુલ્લું પડ્યું હતું, જેમાં ડીપ્રેશન ની દવાઓ અને સાઈકોલોજીસ્ટનું પ્રીસક્રીપ્શન પણ હતું.

નમ્રતાના પરિવારજનોએ સાસરીવાળાનાં વિરુદ્ધમાં દહેજ હત્યા માટેનો કેસ દર્જ કર્યો હતો.

મૌકા પર પહોંચી ગયેલા તત્કાલીન એએસપી શિવરામે જણાવ્યું કે,’ઘટનાના દિવસે નમ્રતા પોતાના પિતા આરએન પાસવાનના ઘરે બહેનની એન્ગેજમેન્ટ માટે લખનઉના સરોજનીનગર ગઈ હતી. સેરેમની માંથી તે સાંજે 4.30 વાગે પરત ફરી હતી, તો ફ્લેટ પર તાળું લાગેલું હતું. તેમણે તરત જ પતી દીપને ફોન લગાવ્યો હતો. દીપ ફોન કર્યા બાદ બે કલાક પછી આવ્યો હતો. આ વાત પર બંને વચ્ચે ઝગડો થયો હતો. રાત 8.30 વાગે એપાર્ટમેન્ટનાં ગાર્ડ કુષ્ના યાદવે કઈક પડવાનો અવાજ સાંભળ્યો. પહોંચીને જોયું કે ત્યાં નમ્રતા લોહીથી લથપથ નીચે પડેલી છે. ઘટના બાદ દીપ અને તેની માં ત્યાંથી ફરાર થઇ ગયા હતા. મૃતકાના પરિવારજનોએ તેમના વિરુદ્ધ દહેજના આરોપનો કેસ દર્જ કર્યો છે. જેના બાદ 17 ફેબ્રુઆરીની સાંજે 1090 ક્રોસિંગથી પોલીસે આરોપી પતિ અને તેની માતાને ગિરફ્તાર કરી લીધા.

મૈટ્રીમોનીયલ વેબસાઈટ દ્વારા નમ્રતા માટે આવ્યો હતો દીપરતનનો રિશ્તો:અજી સુધી આ ગુત્થી સોલ્વ થઇ શકી નથી કે નમ્રતા ખુદ કુડું હતી કે પછી તેને ધક્કો આપવામાં આવ્યો હતો:

NewsSource: Dainikbhaskar.com

Editor: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.