પત્ની ની બેડરૂમ ની તસવીરો એ ખોલી દીધી બધી પોલ , ગુસ્સા માં પતિ એ માંગ્યું તલાક….વાંચો શું છે મામલો?

Viral Pics – ઘણી વખત આવા વાક્યો જોવાય છે કે વ્યક્તિ ભૂલ કરી એને છુપાવવા ની લાખો કોશિશ કરે છે . પણ ક્યાંક ને ક્યાંક કંઈક એવા સબૂતો તો પણ છૂટી જાય છે. એવી જ એક વાત સામે આવી અને એમાં પત્ની ની બેવફાઈ પતિ સામે ખુલી ગઈ. આ બાબત માં પત્ની એ એને પોતાને સારી અને સાફ દેખાડવા ની ઘણી કોશિશો કરી પણ એક તસવીર માં બધા રહસ્યો ઉપર થી પડદો ઉઠી ગયો.

આ બાબત માં એક પતિ પત્ની ની કહાની છે જેમાં પતિ એના ઘર થી દૂર કોઈ કામ માટે ગયો હતો અને એ દરમિયાન જ્યારે એની પત્ની ની યાદ આવી તો પત્ની ને ફોટા મોકલવા માટે કહ્યું. પત્ની એ પણ પતિ ની વાત માની ફોટોઝ મોકલ્યા પણ આ ફોટોઝ માં પત્ની ની બેવફાઈ ની પોલ ખોલી દીધી અને પતિ ને આટલો ગુસ્સો આવ્યો કે એને એની પત્ની ને તલાક આપી દીધું.

જે તસવીર પત્ની એ પતિ ને મોકલી હતી એ તસવીર માં પતિ ને આટલો પાકો સબૂત મળી ગયો કે પત્ની ની લાખ દલીલો પણ નાકામ રહી. આ બાબત સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અને દગાખોર પત્ની થી બચવા માટે એવા ટેગ નાખી આ તસવીર વાયરલ કરવા માં આવે છે.

Viral Pics : એક તસ્વીર એ કરાવ્યું તલાક

જ્યારે તમે આ તસવીર ને પેહલી વખત જોશો તો લગભગ તમને પણ આ સામાન્ય તસ્વીર લાગશે પણ ધ્યાન થી જોવા પર ખબર પડશે કે આ તસવીર માં ખૂબ આપત્તિજનક જોવા મળશે જેથી પતિ એ તલાક નો નિર્ણય કર્યો એ સાચો છે.

ખબરો ની માનીએ તો ,જોન નામ ના આ વ્યક્તિ ને કામ ને કારણે ઘણું ટ્રાવેલ કરવું પડતું હતું , જેના કારણે એ એની પત્ની સાથે વધુ સમય ન વિતાવી શકતો. કામ માં બિઝી હોવા છતાં એને એક રાત્રે એની પત્ની ને કોલ કર્યો પણ જ્યારે પત્ની એ ઘણા સમય સુધી ફોન રિસીવ ન કર્યો તો એને શક થયો.

પછી જ્યારે પત્ની એ ફોન ઉપાડ્યો તો પૂછવા પર પત્ની એ કહ્યું કે એ નાહતી હતી. જોન એ જ્યારે એને એક તસ્વીર મોકલવા નું કહ્યું તો પત્ની એ તુરંત બેડરૂમ ની એની તસ્વીર મોકલી આપી. આ તસવીર જોઈ અને પેહલા તો જોન ને ઘણી ખુશી થઈ પણ જ્યારે એને ધ્યાન થી તસ્વીર જોઈ તો એના હોશ ઉડી ગયા.

એવું છે કે જે બેડ પર જોન ની પત્ની બેઠી છે એ બેડ નીચે એક વ્યક્તિ નો હાથ નજર આવે છે. મતલબ કે જોન ની પત્ની ના રૂમ માં એના પતિ ની ગેરહાજરી માં કોઈ બીજો વ્યક્તિ હતો.

એના પછી જોન એ તુરંત તેના વકીલ નો સંપર્ક કર્યો અને એની પત્ની થી તલાક ની માંગ કરી. જેને પણ આ કિસ્સો સાંભળ્યો એને જોન ને સાચો કહ્યો. હજુ સુધી એ નથી ખબર પડી કે આ કિસ્સો ક્યાં નો છે પણ એ છે કે લાખ કોશિશો પછી પણ ખોટું છુપાતું નથી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!