પત્ની ના પગ માં પતિ ના ભવિષ્ય નું સિક્રેટ / રાઝ – જાણો તમે પણ

0

સ્ત્રી ના પગ દેખાડે છે પતિ નું ભાગ્ય

હિંદુ ધર્મ માં મનાય છે કે સ્ત્રી એની સાથે ઘર માં સૌભાગ્ય લાવે છે. આમ તો દરેક દીકરી કે દરેક સ્ત્રી માતા-પિતા શુભ અને લકી હોય છે, પણ સમુદ્રશાસ્ત્ર ને અનુસાર સૌભાગ્યશાળી મહિલાઓ ની વિશેષતાઓ નો થોડો અલગ ઉલ્લેખ કર્યો ગયો છે. માનવ શરીર ને ઘણું અદ્દભુત માનવ માં આવ્યું છે ,શાસ્ત્રો દ્વારા માનવ શરીર ને લઈ અને આપણે ભવિષ્ય અને એનાથી જોડેલ નાની વાતો ને સમજી શકીએ છીએ. શાસ્ત્ર અનુસાર સ્ત્રી ના પગ થી એમના પતિ ના ભવિષ્ય વિસે ઘણું બધું જાણી શકાય છે.

પુરાણો અનુસાર પતિ પત્ની ને એક બીજા ના પૂરક કહેવા માં આવ્યા છે, એક વિના બીજા અધૂરા જ છે.એ વાત ને આધાર બનાવી આ કેહવા માં આવ્યું છે કે સ્ત્રી હોય કે પુરુષ, એમના શરીર ઉપર થોડા એવા નિશાન હોય છે જે એમના જીવનસાથી થી જોડેલ હોય છે. એક સ્ત્રી ના પગ એમના પતિ ના ભાગ્ય વિસે ઘણું બધું જણાવે છે. એ સંકેત એમના સાથી ના ભાગ્ય, લક્ષણ વગેરે વિશે આગાહી કરે છે. તો ચાલો જાણીએ કે સ્ત્રી ના પગ એમના પતિ માટે શું કહે છે.

સ્ત્રી ના તળિયા ઉપર બનેલ ચક્ર

જો સ્ત્રી ના પગ ના તળિયા ઉપર ચક્ર , ધ્વજ કે સ્વસ્તિક ની નિશાની હોય છે તો એ સ્ત્રી ના પતિ ને રાજ સુખ ની પ્રાપ્તિ થાય છે. એ રાજા ની જેમ જીવન વ્યતીત કરે છે.પગ ના તળિયા ના હિસ્સા થી જાય છે રેખા જો કોઈ સ્ત્રી ના પગ ના તળિયા ના હિસ્સા ઉપર કોઈ રેખા પગ ની આંગળીઓ ની ઉપર ની બાજુ જય છે ,તો એ તે સ્ત્રી ના પતિ માટે ઘણું શુભ હોય છે. એમને જીવન માં સફળતા અને સુખ ની પ્રાપ્તિ થશે.

તર્જની એટલે કે પગ ની બીજી આંગળી

જો કોજ સ્ત્રી ના પગ ની બીજી આંગળી જેને તર્જની કહેવાય છે એ બીજી આંગળીઓ થી મોટી હોય છે તો એવી સ્ત્રી એના પતિ ના ખભે થી ખંભો મેળવી ને ચાલે છે. વિચારો માં મતભેદ હોવા ને કારણે અંદરોઅંદર સામંજસ્ય નથી બની શકતું.

સ્ત્રી ના પગ ની અનામિકા આંગળી
જો ચાલતા સમય એ મહિલા ના પગ ની કનીષ્ઠીકા અને અનામિકા આંગળી જમીન ને સ્પર્શ નથી કરતી તો એમના પતિ ની નાની ઉંમર માં મૃત્યુ નો સંકેત હોય છે. સ્ત્રી ના પગ ની એડી શાસ્ત્રો ને અનુસાર જો સ્ત્રી ના પગ ની એડી ગોળ,કોમળ અને આકર્ષક હોય છે તો સ્ત્રી ખૂબ સારી જીવનશૈલી પ્રાપ્ત થાય છે.

અનામિકા આંગળી ની લંબાઈ

સ્ત્રી ના પગ ની મધ્યમા અને અનામિકા આંગળી ની લંબાઈ લગભગ સમાન હોય તો એના પતિ ની આર્થિક સ્થિતિ ને લઈ હંમેશા સમસ્યા બની રહે છે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here