પત્ની કેટલી પણ સાચી કેમ ન હોય, પણ આ 2 બાબતો જરૂર પોતાના પતિથી છુપાવે છે….

0

પતિ પત્નીમાં વિશ્વાસ ખુબ મોટી ચીજ માનવામાં આવે છે. દરેક પતિ પોતાની પત્ની પર વિશ્વાસ કરતા હોય છે અને તેઓનું વિચારવું એવું હોય છે કે તે એકદમ સાચી અને યોગ્ય છે. પણ અમે તમને જણાવી દઈએ કે છતાં પણ પત્નીઓ પોતાના પતિથી કોઈ ને કોઈ વાત તો છુપાવતી જ હોય છે. કદાચ તે એવું પોતાના માટે કે પોતાના બાળકોની ભલાઈ માટે પણ કરતી હોય છે.આજે અમે આજ બાબત પર કઈક એવી વાત કહેવા જઈ રહ્યા છીએ જે મોટાભાગે પત્નીઓ પોતાના પતી સાથે કશુક છુપાવતી હોય છે. તે મહત્વપૂર્ણ બે બાબતો છે મોટાભાગે મહિલાઓ છુપાવતી હોય છે.
1. પહેલી વાત એ છે કે મહિલાઓ:
પહેલી ખાસ વાત એ છે કે મહિલાઓ પોતાની પાસે રાખેલા પૈસા હંમેશા છુપાવે છે. દરેક મહિલા પોતાના ઘરમાં કિચન થી લઈને અલગ અલગ જગ્યાઓ પર પૈસા જમા રાખતી હોય છે સાથે જ પૈસા બૈંકમાં જમા કરાવા સુધી પોતાના પતિને નથી જણાવતી. પછી તે પોતાના પરિવારની ભલાઈ માટે પણ કેમ ન હોય. 2. બીજી સૌથી મહત્વપૂર્ણ વાત એ કે જો તમારા ઘર કે પરિવારમાં કોઈપણ ઘરેલું સમસ્યા, જેમ કે બાળકો તથા પતી પત્ની વચ્ચેના રીશ્તોમાં દરાર વિશે તે પોતાના પતિને ક્યારેય નથી જણાવતી. કેમ કે તેનું વિચારવું એવું હોય છે કે તેના પતી તેને નહિ સમજે, અને તે એકલા જ આ સમસ્યાનું સમાધાન કરતી રહે છે.મોટાભાગની મહિલાઓમાં જોવામાં આવ્યું છે કે તેઓ સમસ્યાઓની સાથે સમજોતો પણ કરી લે છે. આ પ્રકારે મહિલાઓ આ બંને વસ્તુ ક્યારેય શેઈર નથી કરતી. લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!