ધર્મ અનુસાર જાણો શા માટે પત્નીઓ નથી લેતી પોતાના પતિનું નામ? કારણ જાણીને તમે પણ બંધ કરી દેશો પતિનું નામ લેવાનું….

0

ધાર્મિક તથ્ય જીવનમાં સુખ શાંતિ માટે ખુબ જ જરૂરી હોય છે અને તેને લીધે ઇન્સાન જન્મ થી લઈને મૃત્યુ સુધી પરંપરાઓ અને રીત-રિવાજોને નિભાવે છે. હિન્દૂ ધર્મના અનુસાર ઘણા એવા નિયમો છે જેનું પાલન કરવાથી જીવન સુખમય બને છે અને દુઃખ પરેશાનીઓ હલ થઈ જાય છે.

ધર્મમાં લગ્નનું પણ એક ખાસ મહત્વ છે જેમાં લોકો જીવન ભર માટે એકબીજાનો સાથ નિભાવા માટેનું વચન આપે છે અને વૈવાહિકે જીવનનનું પાલન કરે છે. લગ્ન સાથે જોડાયેલા ઘણા એવા નિયમ છે અને તેમાનો જ એક નિયમ છે કે પત્ની પોતાના પતિ નું નામ ક્યારેય નથી લેતી.
શું કહે છે વૈવાહિક ધર્મ:

હવે આવું કેમ છે, ઘણા લોકો આ વાત પાછળનું રહસ્ય નથી જાણતા. હિન્દૂ ધર્મના અનુસાર ઘરની સ્ત્રીઓને લક્ષ્મી માનવામાં આવે છે અને પત્ની પણ પોતાના પતિ ને દેવતા ની જેમ આદર-સન્માન આપે છે. આ બધી જ વાતો જ વૈવાહિજ જીવનનને સફળ બનાવે છે.માત્ર પુરુષો જ નહીં પણ સ્ત્રીઓને પણ ઘરમાં સન્માન આપવાથી પરિવાર ઉત્તમ બને છે અને ખુશહાલી બની રહે છે. આજના સમયમાં લોકોનો રીતિ-રિવાજ પરથી વિશ્વાસ ઓછો થતો જઈ રહ્યો છે, જેના ચાલતા વેદો માં લખેલી વાતો ને સમજવી ખુબ જ જરૂરી છે.
તમને જણાવી દઈએ કે પહેલાના સમયમાં મહર્ષિ વેદવ્યાસના મોં માંથી નીકળેલી દરેક વાતો ને પથ્થરની લકીર માનવામાં આવતી હતી અને તેના દ્વારા લખવામાં આવેલા સ્કંદ પુરાણમાં તેઓએ પતિ-પત્ની ની આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે પત્ની પોતાના પતિ નું નામ ન લે તે જ યોગ્ય છે.તેમણે લખતા કહ્યું કે,”જે પણ પત્ની પોતાના પતિનું નામ લે છે તેઓનું આયુષ્ય ધીમે-ધીમે ઓછું થતું જાય છે”, આજ કારણ છે કે આજે પણ ઘણી એવી મહિલાઓ પોતાના પતિનું નામ લેવાથી ડરે છે.
જણાવી દઈએ કે ઘણા એવા પરિવારની સ્ત્રીઓ ધર્મ અને પુરાણો અનુસાર આચરણ કરે છે અને પોતાના ઘર પરિવારને ખુશીઓ થી ભરી દે છે.
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.