પતિ સાથે જોડાયેલી આ 12 વાતો કોઈની પણ સાથે શેર ન કરો, રીશ્તામાં આવી શકે છે દરાર.. રિલેશનમાં આવીએ કે પછી લગ્ન થઇ જાય પછી આપણા દોસ્તોના મનમાં આ જ ખ્યાલ આવવા લાગતા હોય છે.

તમારા રીશ્તામાં આવી શકે છે દરાર.

‘गर्लफ्रेंड मिल गई तो दोस्त को भूल जाएगा क्या?’ ફિલ્મ ‘જાને તું યા જાને નાં’ નો આ ડાઈલોગ તો તમને યાદ જ હશે. જ્યારે આપણે  રિલેશનમાં આવીએ કે પછી લગ્ન થઇ જાય પછી આપણા દોસ્તોના મનમાં આ જ ખ્યાલ આવવા લાગતા હોય છે. પણ વાસ્તવમાં એવું હોતું નથી. પાર્ટનર આવી ગયા બાદ પણ આપણા મિત્રો તેટલા જ મહત્વપૂર્ણ હોય છે. મોટાભાગે આપણે અપાણા રીલેશન વિશેની ઘણી એવી વાતો શેઈર પણ કરતા હોઈએ છીએ અને તેની પાસેથી અમુક ટીપ્સ કે સલાહ પણ લેતા હોઈએ છીએ. પછી લગ્ન બાદ તો મહિલાઓને પાડોશી પણ મળી જાતા હોય છે, જેની સાથે ઘણા પ્રકારની ચર્ચાઓ થતી હોય છે.

કોઈ તમારું ગમે તેટલું કરીબ પણ કેમ ન હોય પણ જરૂરી નથી કે તમે તેની સાથે દરેક વાતને શેઈર કરો. જેમ કે એવી ઘણી વાતો હોય છે જેને તમારા પાર્ટનર ને ન બતાવવું જ સારું તમારા માટે રહેશે. તેવી જ રીતે તમારા પાર્ટનર સાથે જોડાયેલી અમુક બાબતો તમારા ખાસ દોસ્તને પણ ન જણાવો. તેનાથી તમારા રીશ્તામાં કડવાહટ આવી શકે છે.

1. તેમનો ડર:

મહિલાઓ જ નહી પણ પુરુષો પણ ઘણી વસ્તુઓથી ડરતા હોય છે. કોકરોચ અને છિપકલી વગેરેથી ડરવાનો અળધો અધિકાર પુરુષો પાસે પણ છે. જો કે તે તમારો પાર્ટનર છે તો તમને આ વાતની જાણ જરૂર કરશે પણ તેનો એ મતલબ એ નથી કે તમે તેની આ કમજોરીની વાત અન્ય લોકોને પણ જણાવો. આવું કરવાથી તમારો પાર્ટનર તમારા પર ભરોસો નહિ કરી શકે.

2. તમારી ઇંટટીમેટ લાઈફ:

બ્રેસ્ટ ફ્રેન્ડની સાથે તે લમ્હોને શેઈર કરવાની અલગ જ મજા હોય છે. પણ ઇંટીમેંટ સાથે જોડાયેલી પોઝીટીવ અને મજેદાર વાતો શેઈર કરો. પોતાના પતિના પ્રાઈવેટ પાર્ટ કે અન્ય કોઈ આદત સાથે જોડાયેલી કોઈ વાતને શેઈર કરવી ન જોઈએ.

3. ગુસ્સામાં કહેલી વાત:

ગુસ્સામાં આપણે મોટાભાગે એવું કઈક કહું દેતા હોઈએ છીએ કે સામેવાળાને ચુભવા લાગતું હોય છે. અને જો તેઓએ તમને એવું કઈક કહ્યું તો મામલો શાંત થવા બાદ તેમને અહેસાસ અપાવો કે તેમણે ગલત કર્યું છે. તમે કેટલા પણ હર્ટ હોવ, કોઈ અન્યને આ વાત કહેવાથી તમારા પતિની ઈજ્જત પણ કમ થઇ જાશે.

4. ઇનકમ અને જોબ સાથે જોડાયેલી વાતો:

પતિની ઇનકમ ઓછી હોવી કે પછી તેની પ્રમોશન ન થવી જેવી બાબતોથી ચિઠ થતી હોય તો અન તેને તમારા સુધી જ સીમિત રાખો. આવી વાતો તેની ઈમેજ ખરાબ કરી શકે છે. અને જો તેને જોબની જરૂર હોય અને આ વાત અન્યને કહેવી પડે તેમ હોય તો તેને નેગેટીવ રૂપથી લેવી ન જોઈએ.

5. તેમની આદતો:

તમારા પતીની પણ અમુક એવી વાતો હશે જે તમને પસંદ નહિ હોય. પણ તેમના પરિજનો સાથે આવી વાતનો ખુલાસો કે ફરિયાદ ન કરો. તેને ખોટું લાગી શકે છે. અને તમારા દોસ્તો સાથે આ વાતનો ખુલાસો એક પોઝીટીવ ઈરાદાથી લેવો જોઈએ.

6. અમુક કામ ન કરી શકવું:

ભારી ભરકમ સામાન ઉઠાવવો કે મહેનત વાળા કામ કરવાને મોટાભાગે મર્દાનગી સાથે જડવામાં આવતું હોય છે. અન જો તે કોઈ ભારે સોફાને એકલા હાથે નથી ખસાવી શકતા તો તેમાં તમારા પતીને જજ કરવાની જરૂર નથી. અને આ વાતને અન્ય સાથે શેઈર કરવાથી તમારા પતિની ઈજ્જત કમ થઇ શકે છે.

7. કોઈ અનકહી બુરાઈ:

તે ક્યારેય પણ પોતાની ભૂલ નથી સ્વીકારતા કે પછી હંમેશા ઓર્ડર જ આપ્યા કરે છે જેવી આદતો પત્નીઓને ખરાબ લગતી હોય છે, જો કે તે પોતાના પતી સાથે ખુલાસો નથી કરતી. પણ દોસ્તોને આ વાતની જાણ ન કરવી જોઈએ. તમે તેના પીઠ પાછળ આ વાત જાહિર કરશો તો તમારો રિશ્તો પણ તૂટી શકે છે.

8. દોસ્તો વિશે ગલત વાત:

જો તે તમારા પરિજનો કે દોસ્તો વિશે કઈ ગલત બોલી રહ્યા છે કે સમજી રહ્યા છે તો તેના પેલા સાચું કરો. તમે ચીજોને ઠીક કરવાની કોશીસ કરો. તમારા મિત્રો સાથે જો આ વાત શેઈર કરશો તો તેનાથી નફરત કરવા લાગશે.

9. તેમના વિચાર:

દરેકના ધર્મ અને રાજનીતિ ને લઈને પોતાના વિચારો હોય છે. જો તે ખુદ અન્ય સાથે તેની જાણ કરવા નથી માંગતા તો તમે તેની વાતનો બખેળો ન કરો. જેમ કે તે કોઈ ખાસ મંદિરમાં નથી જતા અને ત્યાં કોઈ મળી જાય તો સ્થિતિ ને સંભાળો પણ તેની નકારાત્મક છવી ન બનાવો.

10.અનેક પરિજનોથી સંબંધ:

તેમના પરિજનો કે સગાઓની સાથે રિશ્તોમાં ખેંચતાણ થઇ શકે છે. અને જો તમે ઈચ્છો છો તો આ રીશ્તાને ઠીક કરવાની કોશીસ કરો. છતાં પણ કાઈ નથી થઇ રહ્યું તો તેને સંભાળવુ તેના પર જ છોડી દો. પણ કોઈ અન્ય સાથે આ વિશે વાત કરવાથી સોલ્યુશન નથી મળી શકતું.

11. તેમના સિક્રેટ:

તમારા પતી તમને એવી ઘણી વાતો કહેશે જે તે કોઈ અન્ય સાથે ક્યારેય પણ નહી કરે. આવું આટલા માટે કે તેના ખુબ કરીબ છો અને તે તમારા પર ખુબ ભરોસો કરે છે. તેની આવી કોઈ વાત ભૂલથી પણ કોઈ અન્યનાં કાન પણ ન પડવા દો.

12. તેમના પાસ્ટની અમુક વાતો:

હર કોઈના જીવનમાં ખરાબ સમય આવતો હોય છે. જો તેઓ નથી ઈચ્છતા કે આ બાબતની કોઈને પણ જાણ થાય. અને જો તમે કોઈને પ્રેરિત પણ કરવા માંગો છો તો પૂરી વાત જણાવ્યા વગર તેના પોઝીટીવ પોઈન્ટ્સ બતાવીને પોતાનો મેસેજ આપવાની કોશીસ ન કરો.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!