પતિની હરકતથી પરેશાન હતી, અભિનેત્રીએ શીખવ્યો એવો સબક જે જીવનભર યાદ રહેશે…વાંચો અહેવાલ

0

પતિ પત્ની વચ્ચે ઘણીવાર નોક જોક રહેતી હોય છે, આ રીશ્તામાં પ્યાર, મોહબ્બત, રુઠવું મનાવું તો જાણે કે સામાન્ય વાત છે, પણ જયારે પતિનું ધ્યાન પૂરું મોબાઈલમાં હોય અને પત્ની તરફ ધ્યાન ન આપે તો ગુસ્સો તો આવવાનો જ છે. એવુજ કઈક ટીવીની સૌથી ફેમસ એક્ટ્રેસ માં ગણવામાં આવતી દિવ્યાંકા ત્રિપાઠી ની સાથે થયું હતું, તેના પર તેણે તેના પતિને એવી રીતે સબક શીખવ્યો તે કદાચ તેનો પતી ક્યારેય પણ ભૂલી નહિ શકે.હાલમાં જ દિવ્યાંકાએ પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેઈર કર્યો હતો જેમાં તે પોતાના પતી સાથે બેડ પર બેસીને ફ્રાઈજ ખાઈ રહી છે અને પતિ વિવેકને પણ ખવળાવી રહી છે. પણ તે દૌરાન પતિ વિવેકનું ધ્યાન ફોનમાં હતું, નાં કે ખાવામાં કે દિવ્યાંકા તરફ.
આ દૌરાન દિવ્યાંકા વિવેકને ટીવી પર કઈક બતાવવા માગી રહી હતી પણ વિવેકનું પૂરું ધ્યાન મોબાઈલમાં જ હતું. તેના બાદ દિવ્યાંકાએ પતિને ફ્રાઈજની જગ્યા પર બાજુમાં રાખેલું લીલું મરચું ખવળાવી દીધું. તેના બાદ વિવેક સીધા જ બાથરૂમમા ભાગ્યા.
આ વિડીયોને દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેઈર કરતા લખ્યું કે, ‘મારા બીઝી પતી પોતાના ફોન વગર બિલકુલ પણ રહી નથી શકતા, આ પ્રેંક તેને સબક શીખવવા માટે હતો’.”કપલપ્રેંકચેલેન્જ”.
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!