પતિ ની આ આદત ને લીધે 19 વર્ષ ના સંબંધ ને તોડી બેઠી સલમાનની Ex મલાઈકા, જાણ તેઓ સાથે જોડાયેલો રોચક વાતો

0

મલાઈકા અરોરા એ હાલ માં જ પોતાનો 45 મોં જન્મદિવસ ઉજવ્યો છે. મલાઈકા એક ટ્રેન્ડ ડાન્સર છે. ચાર વર્ષ ની ઉંમર થી જ તે ડાન્સ શીખવા લાગી હતી. પોતાના શરૂઆતી દિવસો માંજ તેમણે ‘ગુડ નાલ ઇશ્ક મીઠા’ અને ‘છૈયાં છૈયાં’ ગીત ના ડાન્સ પર પોતાની ઓળખ બનાવી લીધી હતી. મલાઈકા પોતાના ફિટનેસ ને લઈને ખુબ જ સજાગ રહે છે. તે સ્ટ્રિક્ટ ડાયેટ પ્લાન ની સાથે-સાથે રેગ્યુલર જિમ પણ કરે છે. તે ઇન્સ્ટાગ્રામ પર મોટાભાગે પોતાની હૉટ તસ્વીરો ની સાથે-સાથે જિમ વિડીયો પણ પોસ્ટ કરતી રહે છે. જાહેરાતો, ડાન્સ અને અમુક ફિલ્મોમાં રોલ નિભાવ્યા પછી મલાઈકા ને વર્ષ 2000 ની ફિલ્મ ઇએમઆઇ માં મોટો રોલ મળી ગયો હતો.
અરબાઝ અને મલાઈકા ની મુલાકાત વર્ષ 1993 માં કોફી એડ ના શૂટ દરમિયાન થઇ હતી. આ એડ ખુબ જ બોલ્ડ હતી, જેનો વિવાદ પણ થયો હતો. આ શૂટ ના દરમિયાન બંને ને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો અને 5 વર્ષ ડેટ કર્યા પછી બંને એ 12 ડિસેમ્બર 1998 ના રોજ ક્રિશ્ચન અને મુસ્લિમ રીત રિવાજ થી લગ્ન કર્યા હતા. લગ્ન ના 19 વર્ષ પછી કપલે 2017 માં તલાખ લીધા છે.ખબર એ આવી કે અર્જુન સાથે ના મલાઈકા ના અફેયર ને લીધે બંને એ તલાખ લીધો છે. એ પણ કહેવામાં આવ્યું હતું કે મલાઈકા અરબાઝ ના ડૂબી રહેલા કેરિયર થી ખુશ ન હતી. જો કે અરબાઝે જાતે જ એ વાત ને કબુલી હતી કે સટ્ટેબાજી ની આદત ને લીધે તેઓનો તલાખ થયો હતો.એક ઇન્ટરવ્યૂ માં મલાઈકા એ અર્જુન સાથે ના રિલેશન ના સવાલ પર કહ્યું કે,”મેં મારા જીવનમાં પહેલી વાર જે વ્યક્તિ ને ડેટ કરી તેની સાથે જ લગ્ન કર્યા છે, તેના સિવાય મેં અન્ય કોઈને ક્યારેય ડેટ કરી નથી. જો કે મલાઈકા અને અર્જુને ને ઘણીવાર એકસાથે જોવામાં આવ્યા છે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here