પતિ ડેનિયલ ગયો હતો દેશ બહાર ઘરમાં એકલી હતી સન્ની લીઓન, પછી સન્ની સાથે થયું કઈક આવું…

0

સન્નીએ ખુદ કર્યો હતો આ બાબતનો તો ખુલાસો..

બોલીવુડની ‘બેબી ડોલ’ બની ચુકેલી સન્ની લિયોનને કોણ નહી જાણતું હોય. પોર્ન સ્ટારથી બોલીવુડ સ્ટાર બનવા સુધીની સફર કરનારી  સન્ની લીઓન આજે એક ફેમસ બની ગઈ છે. સન્નીની પુરાની જિંદગીનું સત્ય તો હર કોઈ જાણે જ છે. માટે જ લોકોનું માનવું છે કે જે રીતે તે ફિલ્મોમાં પોર્ન સ્ટારનો રોલ પ્લે કરે છે અસલ જીવનમાં પણ તે એવી જ કાઈક હશે. પણ વાસ્તવમાં એવું કાંઈજ નથી.

જો કે પોર્ન સ્ટારથી બોલીવુડમાં કદમ રાખનારી સન્ની પર પોતાના જીવનમાં ઘણા એવા ઉતાર ચડાવ આવ્યા હતા. જ્યારે પણ સન્નીને મોકો મળે તે પોતાના ફેંસ સાથે પુરાની વાતો જરૂર શેઈર કરે છે. આ વખતે પણ આવુજ કઈક થયું છે.

એક ઇવેન્ટમાં સન્ની લિયોને નિરાશ થઈને કહ્યું હતું કે,’પોર્ન સ્ટારનો ટૈગ ક્યારેય પણ તેનો પીછો નહિ છોડે. આજ કારણને લીધે તેને એક ડરાવની ઘટનાથી પસાર થવું પડ્યું હતું. આખરે શું હતો તે મામલો?

સોશીયલ મીડિયાની મુસીબત:

સોશીયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે કે, જ્યાં ફેંસ પોતાના ફેવરીટ સ્ટાર્સ સાથે સીધા જ જોડાઈ શકે છે. પણ ઘણીવાર આજ વાત સ્ટાર્સ માટે મુસીબત બની જાતી હોય છે. સન્ની લીઓન સાથે આવુજ કઈક બન્યું હતું.

કર્યો ખુલાસો:

હાલમાં જ એક ઇવેન્ટમાં પહોંચેલી સન્ની લીઓને આ ઘટના વિશેની જાણ કરી હતી, તેમણે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર તેમને ફેંસનો જેટલો પ્રેમ મળે છે ઘણી વાર એટલીજ નફરત પણ મળે છે.

પતિ ડેનિયલ હતો બહાર:

સન્નીએ જણાવ્યું કે,’એક સખ્શે સોશીયલ મીડિયા પર મને ધમકી આપી હતી કે તે મારા ઘરે આવીને મને નુકસાન પહોંચાડશે. તે સમયે મારો પતિ ડેનિયલ દેશથી બહાર ગયેલો હતો’.

આવી ગયો ઘર પર:

સન્નીએ જણાવ્યું કે,’ધમકી આપ્યા બાદ તે સખ્શ મારા ઘરે આવી પહોંચ્યો હતો અને જોર-જોરથી દરવાજો પીટવા લાગ્યો હતો. આ કારણથી હું ખુબજ ડરી ગઈ હતી’.

આ ઘટનાએ ડરાવી દીધી:

બકૌલ સન્ની લીઓન,’ચૂંકીના ઘરમાં એકલી હતી. એવામાં પોતાને બચાવવા માટે હાથમાં ચાંકુ લઈને દરવાજા પાસે ઉભી રહી ગઈ હતી. આ ઘટનાએ મને ખુબ જ ડરાવી ડીધી હતી’.

બદલવું પડ્યું ઘર:

આ ઘટના બાદ સન્ની લીઓને પોતાનું ઘરજ બદલી કાઢ્યું હતું જેને લીધે ફરીથી આવી ઘટના ન બની શકે.

ખતરનાક પડી શકે:

આ બાબત પર સન્ની વિચારે છે કે થોડી ઘણી પોપ્યુલારીટી માટે લોકો આવી હરકતો કરી પણ દે પણ જે કોઈ પણ માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

જાગરુક થવાની જરૂર:

સન્નીએ આ વાત ‘आकांक्षा अगेन्स्ट हैरेसमेंट’ નામના એક એનજીઓના પ્રોગ્રામ સમયે કહી હતી. તેમણે એ પણ કહ્યું હતું કે, સાઈબર ક્રાઈમ ના આધારે થનારી ચીજો માટે જાગરુક થવું ખુબ આવશ્યક છે, કેમ કે આજની જનરેશન એવી દીક્કતોથી પરેશાન થઈને સ્યુંસાઈડ પણ કરી લે છે’.

જલ્દી આવશે નજર:

સન્ની લીઓન જલ્દી જ અરબાઝ ખાન અભિનીત ફિલ્મ ‘તેરા ઇંતજાર’ માં નજરમાં આવવાની છે. તેના સિવાય સલમાનની ફિલ્મ ‘દબંગ 3’ માં પણ એક આઈટમ સોંગમાં આવવાની ચર્ચા થઇ રહી છે.

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.