“યે રિશ્તા ક્યાં કેહલતા હૈ” ની અભિનેત્રી લગ્ન પછી માલદીવમાં હનીમૂન માણી રહી છે, બીચ પર ગુજરાતી પતિ ની સાથે રોમેન્ટિક ફોટોસ થયા વાઇરલ

0

ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કેહલતા હૈ’ માં સુવર્ણા નો કિરદાર નિભાવી રહેલી એક્ટ્રેસ પારુલ ચૌહાણ એ ટીવી અભિનેતા ચિરાગ ઠક્કર સાથે મુંબઈ માં 12 ડિસેમ્બર ના રોજ લગ્ન કર્યા છે. પારુલ લાંબા સમયથી ટીવી ઇન્ડસ્ટ્રી માં કામ કરી રહી છે. યે રિશ્તા ક્યાં કેહલતા હૈ માં તેની એન્ટ્રી ત્યારે થઇ જયારે અક્ષરા નો કિરદાર નિભાવી રહેલી હીના ખાન નો અંત થવા જઈ રહ્યો હતો.
હાલ તો પારુલ ના હનીમૂન ની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહી છે. પારુલે ખુબ સાદગી થી લગ્ન કર્યા છે. તેઓના મુંબઈ ના એક ઇસ્કોન મંદિર માં પરિવાર અને અમુક મિત્રો ની હાજરીમાં લગ્ન કર્યા હતા. જેના પછી મુંબઈ માં એક ખાસ રીશેપ્શન પાર્ટી પણ આયોજિત કરી હતી.આ જોડી એ પોતાના હનીમૂન માટે માલદિવે ને પસંદ કર્યું છે. તે હાલ પોતાના હનીમૂન ની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરતા જોવામાં આવી રહ્યા છે. આ તસવીરો માં પારુલ પોતાના પતિ સાથે ખુબ જ ખુશ નજરમાં આવી રહી છે.

ત્રણ વર્ષ પહેલા થઇ મુલાકાત:
પારુલ અને ચિરાગ ની મુલાકાત ત્રણ વર્ષ પહેલા એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. જેના પછી બંને વચ્ચે મિત્રતા થઇ અને પ્રેમ થઇ ગયો.છુપાવીને રાખ્યો પ્રેમ:
જો કે લાંબા સમયથી પારુલે આ વાતને છુપાવીને રાખી હતી, અમુક દિવસો પહેલા જ તેમણે પોતાની પ્રેમ કહાની લોકોની સામે રાખી હતી.
ફેન્સ નો સાથ:
લગાતાર આ જોડી પોતાના હનીમૂન ની તસ્વીરો ફેન્સ ની સાથે સોશિયલ મીડિયા પર શેયર કરતા નજરમાં આવી રહ્યા છે.

અમુક પ્રેમ ભરી ક્ષણ:
તેમણે એક તસ્વીર શેયર કરીને લક્હ્યુ કે.” Some lovely moments” આ સિવાય એક અન્ય તસ્વીર શેયર કરીને લખ્યું કે,First candle light lunch date…

પારુલે શેયર કર્યો પોતાનો અનુભવ:
એક તસ્વીર ને શેયર કરવાની સાથે પારુલે લખ્યું કે,” Every derivation of excellence comes with a perfect skill, your skill is in creating perfect pictures of people. And you’re really appreciated for your beautiful work. I’m at awe at how your photographs amuse me,wishing you the best of luck forever and always from bottom of our heart.જલ્દી જ શો માં જોવા મળશે:
હાલ તો પારુલ શો થી ગાયબ છે પણ શો માં એક દિલચસ્પ મુદ્દા પર તે શો માં પાછી ધમાકેદાર એન્ટ્રી કરવાની છે. 

હવે તમે તમારા મોબાઈલમાં જ ડાઇરેક્ટ ગુજ્જુરોક્સના તમામ જોક્સ,સુવિચાર અને પોસ્ટની મજા લઇ શકો છો..🤗
અમારી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને રોજ મેળવો ગુજરાતી જોક્સ, સુવિચાર અને ઘણું બધું..
ડાઉનલોડ કરવા માટે “GujjuRocks” 👈અહીં ક્લીક કરો.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here