પાર્ટીમાં પતિ સાથે કઈક આવા અંદાજમાં પહોંચી ઐશ્વર્યા, રણબીર સહીત આ સેલેબ્સ પણ આવ્યા નજર… જુઓ તસ્વીરો…

0

પ્રોડ્યુસર બંટી વાલિયાએ શનિવારનાં રોજ એક પાર્ટી ઓર્ગેનાઈજ કરી હતી. આ પાર્ટીમાં બોલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય પતિ અભિષેક બચ્ચ્ચન ની સાથે પહોંચી હતી. ઐશ્વર્યા બ્લૈક શર્ટ અને જીન્સમાં સ્પોટ થઇ હતી. ઓવરઓલ તેઓનો લુક ખુબ જ ગોર્જીયસ નજરમાં આવી રહ્યો હતો. ઐશ-અભી સિવાય અન્ય પણ ઘણા એવા બોલીવુડ સેલેબ્સ પાર્ટીમાં શામિલ થયા હતા. રણબીર કપૂર પાર્ટીમાં સ્પોટ થયા હતા. તે બ્લુ કલરની જીન્સ પહેરેલા નજરમાં આવ્યા હતા. જણાવી દઈએ કે રણબીર સિંહની ફિલ્મ ”સંજુ” નું ટ્રેલર હાલમાં જ રીલીઝ થયું છે. ટ્રેલરને જોઇને તેના રોલના ખુબ જ વખાણ થઇ રહ્યા છે.

બંટીની પાર્ટીમાં સિંકદર ખેર,શબ્બીર અહલુંવાલિયા , કાંચી કૌલ, સચિન જે જોશી, નંદિતા મહતાની, ડીનો મોરિયા, વિવિયન ડીસેના સહીત અન્ય સેલેબ્સ નજરમાં આવ્યા હતા. બંટી વાલિયા વાઈફ વાનેસા પરમાની સાથે નજરમાં આવ્યા હતા.

અભિષેક અને ઐશ્વર્યા: રણબીર કપૂર:વાઈફની સાથે બંટી વાલિયા:કાંચી કૌલ અને શબ્બીર અહલુંવાલિયા:નંદિતા મહતાની અને ડીનો મોરિયા:સિંકદર ખેર અને સચિન જોશી:વિવિયન ડીસેના:કાર્તિક આર્યન:લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.