પાર્થિવ શરીરનાં મુંબઈ આવ્યા પહેલા સામે આવી દુબઈમાં શ્રી દેવીનાં અસલી મૌતની હકીકત, જાણો વિગતે….

0

સુપરસ્ટાર શ્રી દેવીની મૌત બાદ પૂરું બોલીવુડ શોકમાં ડૂબી ગયું છે. શ્રી દેવીની મૌત હાર્ટ એટેક થવાને લીધે થઇ હતી. જો કે દુબઈમાં હાલ તેનું પોસ્ટમોર્ટમ થઇ રહ્યું છે અને સાંજ થતા જ પ્રાઈવેટ જેટથી તેની પાર્થિવ બોડી મુંબઈ લઇ જવામાં આવશે. આ જ વચ્ચે શ્રી દેવીની મૌત સાથે જોડાયેલી એક હકીકત સામે આવી છે જેને જાણીને તમે હેરાન રહી જાશો.

પહેલા એવી ખબરો આવી રહી હતી કે તેને હાર્ટ એટેક આવ્યો અને બાદમાં તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, સાથે જ હવે યુએઈ માં ભારતનાં રાજદૂત નવદીપ સૂરીએ શ્રી દેવી ની મૌત સાથે જોડાયેલી એક વાત કહી જેને સાંભળીને તમને વિશ્વાસ નહિ આવે.

ભારતીય રાજદૂત નવદીપ સૂરીએ જણાવ્યું કે હાર્ટ એટેક બાદ શ્રી દેવી બાથરૂમમાં પડી ગઈ હતી. તે વચ્ચે એવી ખબરો આવી રહી હતી કે શ્રી દેવીને રાતે 11 વાગે હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારે તે હોટેલના રૂમમાં એકલી જ હતી.

શ્રી દેવીના નિધન બાદ તેના દેવર અને ફેમસ એકટર સંજય કપૂરે ખલીજ ટાઈમ્સ સાથે વાત કરી હતી. સંજય કપૂરે જણાવ્યું કે, ‘જ્યારે શ્રી દેવીની મૌત થઇ ત્યારે તે હોટેલના રૂમમાં એકલી હતી. અમે બધા પણ હેરાનીમાં છીએ કેમ કે તેને કોઈપણ દિલની બીમારી ન હતી’.

Story Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡