પારલે જી બિસ્કિટના પૈકેટ પરની આ નાની બાળકી હવે દેખાઈ રહી છે કઈક આવી, જોઈને વિશ્વાસ નહીં આવે……

જયારે તમે નાના હતા ત્યારે તમને પાર્લે જી બિસ્કિટ ખાવા ખુબ જ પસંદ આવતા હતા. પછી તમને ભૂખ હોય કે ના હોય પણ તમને આ બિસ્કિટ વગર બીકલુલ પણ ચાલતું ન હતું.અને આજે પણ જો ભૂખ લાગે છે તો સૌથી પહેલા આપણે પારલે જી બિસ્કિટ જ ખાઈએ છીએ, પણ શું તમે જાણો છો કે તમે બાળપણ થી લઈને અત્યાર સુધી પારલે જી બિસ્કિટ ના જે પેકેટ પર જે નાની એવી ક્યૂટ બાળકી છે તે આખરે કોણ છે?
તમને જણાવી દઈએ કે આ બાળકી દિલ્લીની રહેનારી ‘નીરુ દેશપાંડે’ છે અને હાલ તેની ઉંમર 65 વર્ષની છે. તે કહે છે કે જયારે તે ચાર વર્ષની હતી ત્યારે તેના પિતાએ આ તસ્વીર લીધી હતી અને તેના પિતાએ આ તસ્વીર પારલે જી ના વિજ્ઞાપન માટે આપી દીધી.
હવે નીરુજી ની આ પાર્લે જી બિસ્કિટનું વિજ્ઞાપન એટલું ફેમસ બની ગયું છે કે પારલે જી વાળી કંપની પણ આ તસ્વીરનો જ ઉપીયોગ કરી રહ્યા છે. પારલે કંપનીનું કહેવું છે કે તે આજે પણ આટલા વર્ષોથી આ જ તસ્વીરનો ઉપીયોગ કરતા આવ્યા છે જે આજે પણ પારલે બિસ્કિટ પર ફેમસ છે.આજ સુધી પણ તે પારલે ના વિજ્ઞાપન માટે નંબર વન પર છે. માટે તેઓ આ તસ્વીરને બદલવા નથી માગતા કેમ કે આ તસ્વીરે પારલેને એક અલગ પહેચાન અપાવી છે.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!