પેરિસ, લંડન, ન્યુયોર્ક સહીત આ 10 સુંદર શહેર, જે કોઈને પણ લુભાવી જાય છે, કરો આ જગ્યાની સૈર….

0

દુનિયાભરમાં ઘણા એવા શહેરો છે જેને સુંદર અને ટુરિસ્ટ સ્પોટ માટે બેહતરીન માનવામાં આવે છે. આ દેશો માં પેરિસ, લંડન અને ન્યુયોર્ક ટોપ પર છે. જો તમે પણ વેકેશન માટે આવી કોઈ જ્ગ્યાની શોધ કરી રહ્યા છો તો આ જાણકારી તમારા માટે જ છે.

1. હાલમાં જ એક રિપોર્ટ અનુસાર, થાઈલેન્ડ નું શહેર બેન્કોક દુનિયાનું સૌથી સુંદર શહેરો માં ટોપ પર છે. રિપોર્ટ અનુસાર અહીં દરેક વર્ષે 21 મિલિયન લોકો ફરવા માટે આવે છે. 2. બ્રિટિશ રાજ ની રાજધાની ઇંગ્લેડનનું શહેર લંડન પણ આ લિસ્ટમાં નંબર બે પર છે. લંડન પોતાની સુંદરતા નિયુ સાથે સાથે એક ઐતિહાસિક શહેર પણ છે. યુરોપના આ શહેરમાં ગયેલા વર્ષે અહીં 20 મિલિયન જેટલા લોકો ફરવા માટે પહોંચ્યા હતા.3. ફ્રાન્સનું પેરિસ પણ દુનિયાના સૌથી સુંદર શહેરોમાંનું એક છે. જણાવી દઈએ કે પેરિસ આર્ટ, ફૂડ, મ્યુજિક અને આર્કિટેક્ચર માટે ખુબ જ ફેમસ છે. 4. દુબઇ એક આંતરરાષ્ટ્રીય શહેર અને બિઝનેસ સીટી હોવાની સાથે સાથે એક બેહતરીન ટુરિસ્ટ સ્પોટ પણ છે અને આ શહેરની સુંદરતા પણ ટુરિસ્ટ ને અહીં આવવા માટે મજબુર કરી નાખે છે.5. અમેરિકાનું ન્યુયોર્ક શહેર આ લિસ્ટમાં 5 માં નંબર પર આવે છે. આ શહેર મૈનહટ્ટન સ્કાયલાઇન, કુજિન અને વર્લ્ડ ફેમસ નાઈટ લાઈટ માટે ફેમસ છે.
6. સિંગાપુર પણ દુનિયાના ફેમસ અને સુંદર શહેરમાં શામિલ છે. સિંગાપુર ની ખાસિયત એ છે કે આ શહેર ને ગાર્ડન્સ અને ટેમ્પલ્સ માટે જાણવામાં આવે છે.  7.મલેશિયાની રાજધાની અને સુંદર શહેર કુઆલાલંપુર તમારા ફરવા માટે એક બેહતર ઓપશન સાબિત થઇ શકે છે. આ શહેર દુનિયાના ફેમસ શહેરોની લિસ્ટમાં 7 માં નંબર પર આવે છે. ગત વર્ષે આ શહેરમાં ફરવા આવનારા લોકોની સંખ્યા 12 મિલિયન કરતા પણ વધુ હતું.8. યુરોપના ત્રણ શહેરો માના એક તુર્કી નું શહેર ઇસ્તંબુલ પણ દુનિયાના દાસ બેહતરીન શહેરોમાં શામિલ છે. દુનિયાના લાંબા ઇતિહાસને ખુદ સમેટી રહેલા ઐતિહાસિક શહેર ઇસ્તંબુલ પોતાના ક્લચર માટે ખુબજ ફેમસ છે.9.ટેકનીકી રૂપથી વિકસિત દેશ અને પોતાની તાકાત માટે ફેમસ જાપાનનું શહેર ટોકિયો પણ ટુરિસ્ટની ફેવરિટ જગ્યાઓમાની એક છે.10. સાઉથ કોરિયાનું શહેર સિયોલ દુનિયાના ટોપ-10 ફેમસ શહેરોમાં સૌથી નીચે દસમા સ્થાન પર આવે છે. દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ ટેક્નિકલ-હેડ ના તૌર પર ફેમસ છે. તેને મોટાભાગે દુનિયાના સૌથી ટેકનીકી રૂપથી ઉન્નત શહેરોમાંના એક રૂપમાં જાણવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here