પરિણીતી ચોપરાએ તેના જીજુ નીકના જૂતાં ચોરવાની તગડી રકમ લેશે, એ રકમમાંથી સામાન્ય માણસ 100 વાર લગ્ન કરી શકે છે….

1

હેડલાઇન્સ લાંબા આવી રહી છે પ્રિયંકા ચોપડા અને નિક જોનસ આગામી નવેમ્બર મહિનામાં લગ્ન ના બંધનમાં જોડાવા જઈ રહ્યા છે. . આ દિવસોમાં જ્યારે અભિનેત્રી પરિણીતી ચોપરા, પ્રિયંકા ચોપડાના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. વેલ પરિણીતી તેની મોટી બહેનના લગ્નથી એટલા માટે ખુશ છે કે આ લગ્ન દરમ્યાન પરીનીતી તેના જીજુ નીકના જૂતાં ચોરવાની છે . અને તેને નીકને કહ્યું છે કે હું આના બદલામાં તગડી રકમ પણ વસૂલીશ. આ અમારો ભારતીય રિવાજ છે.

પરીનીતિ એ જ્યારે એક ઈંટરતેંમેંટ વેબસાઇટને ઇન્ટરવ્યુ આપ્યું ત્યારે જણાવ્યુ હતું કે, હું પ્રિયંકાના લગ્નમાં નીક જોનસ સાથે જૂતાં ચોરીની રસમમાં તગડી રસમ વસૂલ કરવાની છુ. મે આ વીશે નીક જીજુ સાથે પણ વાત કરી લીધી છે. મે એમની પાસેથી જૂતાના બદલામાં પહેલાથી જ લગભગ $ 5 મિલિયન ડોલર એટલે કે 37 કરોડની માંગ કરી છે. ત્યારે નીક જોનસે કહ્યું કે તું મારી સાળી છે તને નિરાશ નહી કરું હું તને ખુશીથી ડબલ રકમ $ 10 મિલિયન ડોલર આપવાનું વચન આપ્યું છે વાહ ભાઈ જિજુ હોય તો નીક જેવા !!

હાલમાં, તો આ બંને માંથી કોઈ ડીલને નક્કી કરવી થોડી મુશ્કેલ છે, પરંતુ પરીનીતિ પણ આમ સરળતાથી તેના જીજૂ નીકને જૂતાં પરત કરશે તો નહી જ.મીડિયાના અહેવાલ અનુસાર, 30 નવેમ્બર અને 2 ડિસેમ્બર વચ્ચે, પ્રિયંકા અને નિક લગ્નના બંધનમાં જોડાશે. ભારતીય રીત રિવાજ સાથે જોધપૂરના ઉમેદ ભવન પેલેસમાં પરિવારજાનો અને નજીકના સંબંધીઓ સાથે લગભગ 200 લોકો હશે આ લગ્નમાં. ઉમેદ ભવન પેલેસ દેશની સૌથી સુંદર હોટેલ્સમાંની એક છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here