‘પરદેશી પરદેશી જાના નહી’ ની બંજારન હાલ દેખાવા લાગી છે કઈક આવી….જુવો PHOTOS – ગેરંટી ઓળખી પણ નહિ શકો

0

બોલીવુડ ફિલ્મ રાજા હિન્દુસ્તાની તો તમે બધાએ જોઈ જ હશે અને ફિલ્મનું એક સોંગ ‘પરદેશી પરદેશી જાના નહિ’ પણ તમને ખુબ જ સારી રીતે યાદ હશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ સોંગ તે દૌરનું સૌથી ફેમસ માનું એક હતું. ફિલ્મમાં આ સોંગ આમીર ખાન અને કરિશ્મા કપૂર દ્વારા ફિલ્મવામાં આવતું હતું, અને આ સોંગમાં એક બંજારનનો રોલ પ્લે કરનારી છોકરી તમને ખુબ સારી રીતે યાદ હશે. તો આજે અમે તે જ યુવતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.  ‘પરદેશી પરદેશી’ સોંગમાં બંજારનની ભુમીકા નિભાવનારી આ યુવતીનું નામ પ્રતિભા સિંહા છે. પ્રતિભાને આ ફિલ્મ દ્વારા બોલીવુડમાં ખુબ સારી ઓળખ મળી હતી. પણ તે દૌર અને અત્યાર નાં દૌરમાં પ્રતિભામાં ખુબ જ ફર્ક આવી ગયો છે. તમે ખુબ જ પ્રતિભાની તસ્વીરને જોઈ લો.
જણાવી દઈએ કે આ ફિલ્મ સિવાય પ્રતિભાએ ‘મહેબુબ મેરે મહેબુબ મેરે’, ‘જંજીર’, ‘દીવાના મસ્તાના’, ‘લે ચલે અપને સંગ’, ‘સૈન્ય રાજ’ માં પણ કામ કર્યું છે.
રાજા હિંદુસ્તાનીમા તેનું પરદેશી સોંગ આજે પણ લોકોના દિલોમાં રાજ કરી રહ્યું છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!