પપૈયાના 12 ચમત્કારિક ફાયદા જે તમને આજ સુધી નહિ ખબર હોય – માહિતી વાંચો અને શેર કરો જેથી બીજાને લાભ મળે

રોગ-પ્રતિરોધક તરીકે પપૈયાનો ઉપયોગ થાય છે.

પપૈયાંમાં મિનરલ્સ, વિટામિન અને પ્રોટીન ઉચિત માત્રા માં આવેલા હોય છે.

સો ગ્રામ પપૈયામાં પ્રોટીન 0 થી 6 માત્રામાં આવેલું હોય છે. minerals 0થી 5, કાર્બોહાઈડ્રેટ 72, કેલ્શિયમ 17 મિલીગ્રામ, ફોસ્ફરસ 13 મિલીગ્રામ, આયન 0.5 મિલિગ્રામ, વિટામીન-સી 57 મિલીગ્રામ આવેલું હોય છે.

પપૈયાનો ઉપયોગ મુરબ્બો તેમજ જ્યારે બનાવવા માટે પણ થાય છે.

પ્રસૂતા મહિલાઓ માટે પપૈયા દૂધની વૃદ્ધિ વધારે છે.

પપૈયાના રસમાં મધ નાખી પીવાથી પેટમાં રહેલા કીટાણું દૂર થાય છે. બાળકો માટે આ રસ ખૂબ જ ફાયદાકારક હોય છે.

કાચું પપૈયું ખાવાથી માસિક ધર્મ દરમિયાન આવતી સમસ્યા દૂર થાય છે.

પાચન શક્તિ માટે પણ પપૈયુ ખૂબ જ ઉપયોગી છે. પપૈયામાં પ્રોટીન હોવાથી પાચનને ક્ષમતાને વધારે છે.
પપૈયાંમાં ફાયબરની સાથે પપેન નામનો કેન્સર આવેલો હોવાથી તમારી પાચન શક્તિને તંદુરસ્ત બનાવે છે.

હદય રોગો માટે પપૈયુ ખૂબ જ ઉપયોગી છે.

વજન ઘટાડવામાં પણ પપૈયુ ખૂબ જ ઉપયોગી છે. તેથી જે લોકો વજન ઘટાડવા માગતા હોય તેને પપૈયાનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે આમાં ખૂબ જ ઓછી કેલેરી જોવા મળે છે.

પપૈયામાં વિટામિન એ જોવા મળે છે જે તમારી આંખની રોશની ને માટે ફાયદાકારક છે.

વૃદ્ધત્વને અટકાવે છે. પપૈયામાં વીટામીન સી તેમજ બીટા-કેરોટિન, એન્ટિઓક્સિડન્ટ પ્રચંડ માત્રામાં હોવાથી તમારી ત્વચાને તંદુરસ્ત રાખે છે.

કૅન્સરને રોકે છે. પપૈયામાં એન્ટિઓક્સિડન્ટ, પોલી ન્યુટ્રિયન્સ, ફ્લેવેનોઈડ પ્રચંડ માત્રામાં હોવાથી જે કેન્સર સામે બચાવે છે.

તણાવ દૂર કરે છે.

પપૈયુ ખાતી વખતે આ સાવધાની રાખવી:-

પપૈયા ખાધા પછી તરત પાણી ન પીવું તેમજ ગરમ પદાર્થ પણ ન ખાવો.

Author: GujjuRocks Team
લેખક – નિરાલી હર્ષિત

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!