પાણીપૂરી વાળો જે લોટામાંથી આપે છે તીખુ પાણી બનાવે છે તેમાં જ કર્યો પેશાબ, જુઓ વિડીયો…

0

જો તમે પણ પાણી પૂરી નાં શોખીન છે, તેના ખાટા-મીઠા સ્વાદના દીવાના છો તો આ ખબર સાંભળીને તમે હેબતાઈ જાવાના છો. રસ્તા પર લાગેલા ચાટની લારીને જોઇને તમારું મન લલચાવવા લાગે છે, ત્યારે જ તમે હાઈજીનની પરવાહ કર્યા બગર ગોલ ગપ્પા પર તૂટી પડતા હોવ છો. પણ જે વિડીઓ અમે તમને દેખાળવા જઈ રહ્યા છીએ, તેને જોઇને તમને ઉલટી કરવાનું મન ચોક્કસ થાશે.

આ વિડીયોમાં એક પાણીપુરી વહેંચવાવાળા તીખું પાણી દેવાવાળા સર્વિસ લોટામાં જ પેશાબ કરતો નજરમાં આવી રહ્યો છે. પાણીપુરી વાળો જે વાસણમાં પાણી નીકાળીને પાણીપુરી બનાવે છે અને લોકોને ખવળાવે છે તેણે તે જ વાસણમાં પેશાબ કર્યો હતો.  અંકિતા રાણે નામની મહિલાએ લારીમાં આ પાણીપુરી વાળાને વાસણમાં પેશાબ કરો કેમેરામાં કેદ કર્યું છે.

જણાવી દઈએ કે આ વિડીયો ભલે હી 2011 નો છે, પણ તમે વિચારી રહ્યા હશો કે જો આવી જગ્યા પર કોઈ પાણીપુરી ખાશે તો તેઓના સ્વાસ્થ્ય પર કેવી અસર પડશે. આ ઘટના સામે આવ્યા બાદ વિડીયો MNS કાર્યકર્તાઓને મોકલવામાં આવ્યો હતો અને પછી તેમણે કડી કારવાહી કરી હતી. આ પાણીપુરીવાળાની ઓળખ રાજદેવ લખન ચૌહાન નાં રૂપમાં થઇ હતી.

પણ હાલ પણ એવા અવૈધ આઉટલેટ્સ છે જ્યાં સ્વચ્છતાને ધ્યાનમાં રાખવામાં નથી આવતું.

અહી જુઓ પાણીપુરી વાળાની આ ગંદી હરકત.

Video 1:

Video 2:

Story Author: GujjuRocks Team

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.