ગુજરાતના આ City માં પાણીપુરીના લારી પર મુકાયો પ્રતિબંધ, જાણો શું છે કારણ? વાંચો માહિતી

0

આરોગ્ય વિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલો:

ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી નીકળો છે અને ખાદ્ય સામગ્રી પર આરોગ્ય વિભાગે એક મોટો નિર્ણય લીધો છે. સૂત્રો અનુસાર આરોગ્ય વિભાગે ઘણી જગ્યાએ છાપા માર્યા હતા અને ખરાબ ખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો હતો.આખરે વડોદરામાં પાણીપુરી લારી ગલ્લી વહેંચણ પર પ્રતિબંધ મુક્યો છે
આરોગ્ય વિભાગનું કહેવું છે પાણીપુરી બનાવ માટે સાફસફાઈ અને જરૂર માપદંડ હોવું જરૂરી છે, જો કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં આવી તો લોકોને પોલિયો ટાઇફોર્ડ જેવી બીમારીઓ થાય છે.ગુજરાતમાં સ્વાસ્થ્ય મંત્રી કુમાર કાણાની એ કહ્યું કે બીજા શહેરોમાં પણ પાણીપુરી વહેંચવા પાર પ્રતિબંધ લગાવામાં આવશે. અમારી યોગજના પ્રમાણે આખા રાજ્યમાં પ્રતિબંધ લગાવીશું.ચોમાસાની ઋતુમાં બદલાવને કારણે બીમારીઓ થી બચવા આ રસ્તો છે

પ્રશાશને તાબડતોબ કાર્યવાહી કરતા ઘણી દુકાનો પર છાપા માર્યા અને ખરાબ સમાન જપ્ત કરી લોધો Author: GujjuRocks Team

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here