પનીર કોનૅ પૂડલા રેસિપી: એકદમ Yummy અને ટેસ્ટી સ્ટેપ બાય સ્ટેપ વાંચો ક્લિક કરીને

0

Hi Friends, આજે હું તમારા માટે જૂની વાનગી નવા રૂપમાં લઈને આવી છુ જે નાના મોટા બધાને ગમશે.તો નોંધી લો આ રેસીપી અને આજે જ બનાવો તમારા કિચનમાં.
સામગી્:

  • ચણાનો લોટ: ૧ કપ
  • ચોખાનો લોટ: હાફ કપ
  • સોજી-૧/૪ કપ
  • પનીર- હાફ કપ
  • સ્વીટ કોનૅ- હાફ કપ(બોઈલ)
  • આદુ મરચાની પેસ્ટ- ૧ ટેબલ સ્પૂન
  • લાલ મરચુ પાઉડર- ૧ ટી સ્પૂન
  • હડદર- ૧ ટી સ્પૂન
  • ગરમ મસાલો- હાફ ટી સ્પૂન
  • મીઠુ- સ્વાદ મુજબ
  • તેલ- ૧ ટેબલ સ્પૂન
  • જીરુ- ૧ ટી સ્પૂન
  • તલ- ૧ ટી સ્પૂન
  • કસૂરી મેથી- ૧ ટી સ્પૂન
  • કોથમીર- ૧/૪ કપ

રીત:
એક બાઉલમાં ચણાનો લોટ,ચોખાનો લોટ,સોજી,છીણેલુ પનીર,બાફીને છીણેલી સ્વીટ કોનૅ અને બધા મસાલા ઉમેરીને મિક્સ કરો.
અડધો કલાક રેસ્ટ આપો. તેલ ગરમ થાય એટલે જીરુ,તલ ઉમેરીને જે બેટર તૈયાર કયૅુ છે એમાં એડ કરી મિક્સ કરો.
કોથમીર અને કસૂરી મેથી એડ કરો.પેન ગરમ થાય એટલે પૂડલા ઉતારો અને ચટણી કે કેચપ સાથે સવૅ કરો. તો તૈયાર છે પૂડલાનુ નવુ વેરીયેશન આશા છે તમને બધાને પસંદ આવશે.કમેન્ટ્સમાં જરૂર જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી.

લેખન સંકલન : Bhumika Dave
તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.