પનીર અને પિઝા-બર્ગર ખાઈને ગજબ નું બોડી ટાન્સફોર્મેશન કર્યું – ગજબ હો પણ ….વાંચો સ્ટોરી….

0

જંક ફુડ ખાવાના શોખીન લોકો ને સૌથી વધુ પોતાનું સ્વાસ્થ્ય ખરાબ થવાનો ભય રહે છે. ખાવાના ચક્કર માં તેઓને હેલ્થ ની બિલકુલ પણ ચિંતા નથી અને પછી ધીમે-ધીમે મોટાપો આવી જાય છે. ખાસ કરીને શહેરો માં મોટાભાગે લોકો મોટાપા ને લીધે ચિંતિત છે. પણ હવે પહેલા કરતા લોકો પોતાના સ્વાસ્થ્ય ને લઈને સજાગ બની ગયા છે.130 કિલો વજન ના એકાંશે બધું જ ખાતા હોવા છતાં પણ શરીર ને એવી રીતે ફિટ રાખ્યું કે તેનાથી બોડી બિલ્ડરો પણ ચોંકી જાય. તેનું ગજબનું બોડી ટ્રાન્સફોર્મેશન જોઈને તમને પણ વિશ્વાશ નહિ આવે.
એકાંશે લગભગ 3 મહિનામાં પોતાનું વજન 35 કિલો સુધી ઓછું કરી નાખ્યું છે. આ વચ્ચે તેણે પોતાના ખાવાની કોઈ આદદ માં બદલાવ કર્યો ન હતો. ફિટનેસ ની ઇચ્છા રાખનારા લોકો માટે એકાંશ નું બોડી ટ્રાન્સફોર્મેશન કોઈ પ્રેરણા થી ઓછું નથી. 29 વર્ષ ના એકાંશ હોટેલ વ્યવસાય સાથે જોડાયેલા છે અને ખાવાની લત ને લીધે તેને મોટાપા એ ઘેરી લીધો હતો. એકાંશ જણાવે છે કે-

”લોકો મોટાપા ને લઈને જાત-જાત ના કમેન્ટ કરી રહ્યા હતા. જેને લીધે મને મારા મોટાપા ને ઓછું કરવાની જરૂર લાગી. હું ખુદ જયારે અરીસા ની સામે ઉભો રહેતો તો તેને ઓછું કરવાના વિચારો આવવા લાગતા હતા. તેના ચાલતા મેં ફિટનેસ ને લઈને કામ કરવાનું શરૂ કર્યું”.   એકાંશ સવારે નાશ્તામાં પીનટ બટર અને રોટલી ની સાથે ઓટમીલ કે ઈંડા નો સફેદ ભાગ ખાતો હતો. બપોરે બ્રાઉન રાઇઝ, ચિકન, પનીર, સલાડ અને દાળ લેતો હતો. જયારે સાંજ ના ભોજનમાં ચિકન સલાડ લેતો હતો. આ સિવાય તે સાંજે બટર ચિકન અને પિઝ્ઝા પણ ખાતો હતોપણ ખાવા પીવા સિવાય તે અઠવાડિયા માં ત્રણ વાર પોતાના એબ્સ પર કામ કરે છે અને બાકી ના ચાર દિવસ ટ્રેનિંગ ફોકસ કરે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here