શરીરમાં લોહીની ઉણપને પૂરી કરી સ્વસ્થ બનાવશે આ 5 જાદુઈ ફળ…

0

શરીર માં લોહી વધારી ને તમને તાકતવર બનાવે છે આ 5 ફળ

શરીર દોડે છે કારણકે તમારા શરીર માં ખૂન દોડે છે. ખૂન ની ખામી થઈ જાય તો વ્યક્તિ તમામ બીમારીઓ થી ઘેરાય જાય છે. લોહી ની ખામી થી સહેલા માં સહેલું કામ પણ અઘરું બની જાય છે. શરીર સુસ્ત બની જાય છે અને હાડકા કમજોર. શરીર માં ખૂન ની ખામી ને દૂર કરવા માટે આ 5 ફળ નું સેવન કરવું જોઈએ. જો તમને કોઈ રોગ નથી તો આ ફળો નું સેવન કરો, સ્વાસ્થ્ય ને લાભ થશે.

દાડમ

શરીર માં ખૂન ની ખામી પુરી કરવા માટે દાડમ સારો ઉપાય છે. આ ખાવા માં તો સ્વાદીષ્ટ હોય છે અને ઘણા ફાયદા પણ થાય છે. દાડમ કેલ્શિયમ, સોડિયમ ,મેગ્નેશિયમ, પોટેશિયમ ,તાંબા ,લોઢા અને વિટામિન્સ જેવા તત્વો ભરપૂર હોય છે. દાડમ ખાવા થી શરીર માં લોહી ની માત્રા વધારી શકાય છે.

સફરજન

કહેવાય છે કે દરરોજ એક સફરજન ખાવા થી તમે દરેક બીમારીઓ થી દુર રહેશો. બીમારીઓ ને દૂર રાખવા માં મદદ કરે છે સાથે જ શરીર માં લોહી ની ખામી ને પૂરી કરે છે. સફરજન હિમોગ્લોબીન ને વધારે છે.

બીટ

લોહી ની ખામી ને દૂર કરવા માટે બીટ ઘણું ફાયદેમંદ સાબિત થાય છે. રોજ એક બીટ નું સેવન કરવા થી લોહી નું પર્યાપ્ત સ્તર બની રહે છે. ત્યાં જ બીટ અને દાડમ ના જ્યુસ ને ભેગું કરી ને પીવા થી ઘણું ફાયદો મળે છે. બંને નું જ્યુસ બનાવી ને પીવા થી શરીર માં લોહી બનાવી શકાય છે.

દ્રાક્ષ



શરીર માં લોહી ની ખામી પુરી કરવા માટે દ્રાક્ષ ફાયદેમંદ સાબિત થઈ શકે છે. દ્રાક્ષ માં વિટામિન, પોટેશિયમ,કેલ્શિયમ, આયરન જેવા તત્વો હોય છે, જે શરીર માં જરૂરી તત્વો ની પૂર્તિ કરે છે. શરીર માં લોહી ની ખામી ને ભરપાઈ કરવા માટે દ્રાક્ષ નું સેવન કરવું જોઈએ.

ગાજર

ફળ ને સિવાય શાકભાજી પણ લોહી ને વધારવા માં મદદ કરે છે. શાકભાજી માં સારા સ્વાસ્થ્ય માટે ગાજર ઘણું ફાયદેમંદ રહે છે. સાથે જ ગાજર ના સેવન થી લોહી ની ખામી દૂર કરી શકાય છે. ગાજર નું જ્યુસ રોજ પીવા થી ઘણો ફાયદો થાય છે.

Author: GujjuRocks Team

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!