પાન કાર્ડ વાળા માટે લાગુ થયો મોટો નિયમ, ના માનવા પર થશે 10,000 રૂપિયાનો દંડ….જો તમારી પાસે પાન કાર્ડ છે? તો વાંચી લો ન્યુઝ

0

પાન કાર્ડ ને લઈને સરકારે એકવાર ફરીથી નિયમ અપડેટ કર્યા છે. જેના ચાલતા આ નિયમ ના ચુકી જાવા પર રૂપિયા 10,000 સુધી નો દંડ જેલવો પડી શકે છે. સરકારે લોકોને સાવધાન કરતા તેના માટે જાહેરાત પણ રિલીઝ કરેલી છે. સાથે જ કહ્યું છે કે પાન કાર્ડ ને લઈને જો કોઈ સમસ્યા છે તો તાત્કાલિક સંબન્ધિત હેલ્પલાઇન પર સંપર્ક કરી શકાય તેમ છે. ઓનલાઇન પણ તેને લાગતી સમસ્યાનું નિવારણ થઇ શકે છે. ક્ષેત્રીય સ્તર પર આ સમસ્યાઓનું નિવારણ ન હોવું જરૂર એક મોટી સમસ્યા બનેલી છે.

પાન કાર્ડ ને લઈને આ થયો અપડેટ, લાગશે દંડ:

પાન કાર્ડ ને લઈને સરકાર દ્વારા હાલમાં જ આ અપડેટ થઇ છે. હવે બે પાન કાર્ડ વાળા લોકોને મોટો દંડ લાગશે. પાન કાર્ડ ના અમુક નિયમો હોય છે, લોકો મોટાભાગે આ નિયમો ને ધ્યાનથી નથી વાંચતા. એવામાં જરૂરી છે કે નિયમો ને ધ્યાનથી વાંચવા અને તેનું પાલન કરવું જોઈએ. તેનું ઉલ્લનઘન કરવું આપણા માટે ઠીક નથી. એવામાં તેનું પાલન ન કરવા પર મોટો દંડ આવી શકે છે. મોદી સરકારે હવે આ વિશે એક અધિક સૂચના રિલીઝ કરી છે જેના આધારે નિયમો નું ઉલ્લઘન કરવા પર 10,000 સુધી નો દંડ આવી શકે છે.

ખોવાઈ જવા પર નવા કાર્ડ માટે કરો આવેદન:

મોટાભાગે કોઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ ખોવાઈ જવા પર અનેક સમસ્યાઓ આવતી હોય છે. એવામાં પાન કાર્ડ ખોવાઈ જવા પર સૌથી પહેલા તો તેની ફરિયાદ નોંધાવો, અને નવા કાર્ડ માટેની અપીલ કરો.

નવા પાન કાર્ડ પર આ બાબતો નું રાખો ધ્યાન:

જો એવું થાય કે તમને જૂનું કાર્ડ મળી જાય તો તમારા માટે એ ખુબ જ જરુરી છે કે તમે બીજા પાન કાર્ડ ને રદ્દ કરાવી નાખો. જો તમે તેમાં વાર લગાવશો તો તમારે મોટું ભુગતાન કરવાનું રહેશે. જેના વિશે નિયમ છે કે જો કોઈ વ્યક્તિ પાસે એક થી વધુ પાન કાર્ડ છે તો તેઓને 10,000 રૂપિયા સુધી નો દંડ આપવો પડી શકે છે.

એક વ્યક્તિ માટે બે કાર્ડ નહિ ચાલે:
પાન કાર્ડ એક એવી વસ્તુ છે જેના વિશે દરેક લોકો જાણે જ છે. આગળના ઘણા વર્ષો સુધી લોકોએ તેનો ઓળખ પત્રના રૂપે પણ ઉપીયોગ કર્યો છે. ગયેલા વર્ષમાં ઘણા નિયમ પરિવર્તન કરવામાં આવેલા છે, જેમાના અમુક નિયમો એવા છે જે સીધા જ સામાન્ય લોકો સાથે જોડાયેલા છે. એવામાં એક વ્યક્તિ પાસે પોતાનું એક જ પાન કાર્ડ હોવું જોઈએ. એક કરતા વધુ પાન કાર્ડ અપરાધ ની શ્રેણીમાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here