પાકિસ્તાનની સંસદ માં હનુમાનજી ની ગદા જોઈને દંગ રહી ગયા લોકો, જાણો કારણ….

તમે ટીવી પર સંસદ ની ઘણી તસ્વીરો ખુબ જ જોઈ હશે અને સંસદ ની કાર્યવાહી ના દરમિયાન અંદરની તસ્વીરો પણ જોઈ હશે. પણ આ દિવસે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના સંસદની તસ્વીરો ખુબ જ વાઇરલ થઇ રહી છે. જેવી રીતે ભારતમાં લોકસભા અને રાજ્યસભા સદન છે તેવી જ રીતે પાકિસ્તાનમાં અદાલત હુકુમત-એ-પાકિસ્તાન છે.

આ દિવસોમાં પાકિસ્તાનની સંસદ ની એજ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે તેણે સંસદના સભાપતિ ની સામે બજરંગબલી ની ગદા રાખેલી જોવામાં આવી રહી છે. હવે એ જ ચર્ચા થઇ રહી છે કે જયારે પાકિસ્તાન એક ઇસ્લામિક દેશ છે તો તેના સંસદ માં ગદા શા માટે રાખવામાં આવેલી છે.  શા માટે પાકિસ્તાનની સંસદ માં હનુમાન જી ની ગદા રાખેલી છે?:
અમુક લોકોનું વિચારવું છે કે કદાચ પાકિસ્તાનમાં બજરંગબલી ની પૂજા તો નથી થાતી? પણ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ગદા અત્યારે નહિ પણ હંમેશાથી રાખવામાં આવી રહી છે. તો અમે તમને જણાવી દઈએ કે આખરે આ આ ગદા રાખવાનું કારણ શું છે.તમને જણાવી દઈએ કે આ ગદાને માત્ર એક હથિયારના રૂપમાં નહિ પણ આદમી સંપ્રભુતા શાસનનો અધિકાર અને શાસન કરવાની શક્તિ નો પ્રતીક માનવામાં આવે છે. હિંદુ ધર્મના અનુસાર, તેને ધારણ કરવા માટે ક્રોધ, લાલચ, અહંકાર, વાસના અને કોઈના પ્રતિ લગાવ  જે અન્ય પર પુરી રીતે નિયંત્રણ કરતા આવડવું જોઈએ.માત્ર પાકિસ્તાન જ નહીં પણ દુનિયાના લગભગ દરેક લોકતાંત્રિક દેશોમાં આ પ્રકારની ગદા વિધાનસભાની અંદર જોવા મળે છે. એ વાત અલગ છે કે તમને તેના રૂપ અને રંગ માં થોડો અંતર જોવા મળી શકે છે.પાકિસ્તાની સંસદમાં પણ ગદાનું રાખવું એ અંકિત કરે છે કે ત્યાંની ગતિશીલતા પણ ઇન્સાફ માં વિશ્વાસ રાખે છે. હવે ભલે પાકિસ્તાનની સંસદ આ વાતો ને માને કે ના મને પણ ગદા રાખવાનો પ્રોટોકોલ ત્યાં જરૂર નિભાવામાં આવે છે.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!