પૈસાની સમસ્યા છે તો સુતા પહેલા જરૂર કરો આ આસાન ઉપાય, થાશે ધનની વર્ષા અને દૂર થશે પરેશાની…

0

આ ધરતી પર કોઈ અમિર છે તો કોઈ ગરીબ. ખબર જ ન પડી શકે કે ક્યારે કોનો ખરાબ સમય આવી જાય. જીવનમાં બધાએ સુખ-દુઃખ સહન કરવાનું રહે જ છે. આપણે બધા જાણીએ જ છીએ કે આપણા બધાની પાસે પૈસા રહે. પણ આજે જેટલી કમાણી છે તેના કરતા તો વધુ ખર્ચાઓ હોય છે. પણ પૈસા એવી ચીજ છે જે ટકતા જ નથી. સેલેરી આવે છે અને મહિનાના છેલ્લા દિવસ સુધીમાં ખતમ પણ થઈ જાય છે.શાસ્ત્રોના અનુસાર દરેક ગ્રહ નક્ષત્રનો આપણા જીવન પર પ્રભાવ પડે છે. જે ક્યારેક સારું તો ક્યારેકે ખરાબ હોય છે. ખરાબ અસર હોવા પર આપણા પરિવાર પર નેગેટિવ અસર પડે છે. પરિવારના સદસ્યોની તબિયત પણ ખરાબ થવા લાગે છે. બનેલા કામ પણ બગડવા લાગે છે. સાથે જ આર્થિક રૂપથી આપણે કમજોર થવા લાગીએ છીએ. માનવામાં આવે છે કે,ઘરની સ્ત્રીઓ લક્ષ્મી સમાન હોય છે. તેઓ જ્યોતિષના અમુક ઉપાય કરીને આ પરેશાનીઓથી છુટકારો મેળવી શકે છે. જ્યોતિષની મદદથી તમે તમારા જીવનનને સુખી અને સંપન્ન બનાવી શકો છો. શાસ્ત્રોમાં દરેક કામ કરવાનો એકે નિર્ધારિત સમય હોય છે.

શાસ્ત્રોના અનુસાર રાતના સમયે અમુક ઉપાયો કરવાથી દરિદ્રતા અને નકરાત્મક ઉર્જાને દૂર કરી શકાય છે.

1. ઘરના મંદિર કે પૂજા સ્થળ પર રાતે દીવો પ્રગટાવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. માં લક્ષ્મીની કૃપા સદૈવ બની રહે છે અને પૈસાની કમી પણ નથી રહેતી.
2. ઘરના બેડરૂમમાં કપૂર સળગાવવાથી તણાવ અને લડાઈ જગડા દૂર થાય છે. જો પતિ-પત્નીના સમ્બન્ધ સારા નથી તો કપૂર પ્રગટાવવાથી નકારાત્મકતા દૂર થઇ જાય છે અને સમ્બન્ધ મધુર બને છે.
3. સુતા પહેલા જોઈ લો કે, ઘરના મોટા વડીલો જેવા કે માતા-પિતા સુઈ ગયા છે કે નહીં, એવું કરવાથી ઘરનું વાતાવરણ સારું બની રહેશે.
4. સુતા પહેલા રાતના સમય પર ઘરના દક્ષિણ અને પશ્ચિમ માં ખૂણામાં દીવો કે પછી બલ્બ લગાવો. જેનાથી પિતૃઓનો માર્ગ પ્રશસ્ત હોય અને ઘરમાં સંપન્નતા નો વાસ થાય. એવું કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!