પૈસા ને લીધે આ 9 બૉલીવુડ હસ્તીઓ લાગી બેહદ સુંદર, એમાં પણ 6 નંબર ને તો લોટરી જ લાગી ગઈ

0

બૉલીવુડ ની ઘણી હસીનાઓ મોટાભાગે પોતાના લુક અને સ્ટાઇલ ને લઈને ચર્ચા માં બની રહે છે. જયારે અમુક એવી હસીનાઓ પણ છે જેઓની પાસે પૈસા આવ્યા પછી તેઓનો લુક પુરી રીતે બદલાઈ ગયો છે. આજે અમે તમને બૉલીવુડ ની એવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવીશું.

1. બૉલીવુડ ની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા એ જયારે પોતાના અભિનય ની શરૂઆત કરી ત્યારે તે કઈક આવી દેખાતી હતી. જણાવી દઈએ કે પ્રિયંકા એ પોતાના ચેહરા અને હોંઠો ની સર્જરી કરાવી છે.2. કંગના રનૌત પોતાના લુક ને લીધે મોટાભાગે છવાયેલી રહે છે. તેનો અંદાજ બાકીની અભિનેત્રીઓ થી હંમેશા અલગ જ રહે છે. કંગના પોતાના શરૂઆત ના સમયમાં કઈક આવી દેખાતી હતી.    3. માનુષી છિલ્લર બ્યુટી કોન્ટેસ્ટ નો ખિતાબ પોતાના નામે કરનારી પહેલા એક સામાન્ય યુવતી ની જેમ જ દેખાતી હતી. પણ પૈસા આવી ગયા પછી તે પહેલા કરતા વધુ સુંદર દેખાવા લાગી છે.
4. આ વર્ષના શરૂઆત માં ઇન્ટરનેટ સેન્સેશન બની ચુકેલી પ્રિયા પ્રકાશ પહેલા કઈક આવી દેખાતી હતી.
5. પોતાના અવાજ થી કરોડો લોકોને પોતાના દીવાના બનાવનારી નેહા કક્ક્ડ આજે ખુબ જ સુંદર દેખાય છે. પણ એક સમય એવો પણ હતો કે તે કઈક આવી નજરમાં આવતી હતી.
6. બૉલીવુડ માં એન્ટ્રી લેતા પહેલા ઝરીન ખાન ખુબ મોટી દેખાતી હતી, જો કે પછી સલમાન ખાન ની સલાહ પછી તેમણે પોતાના લુક માં બદલાવ કર્યો છે અને આજે જુઓ તે ક્યાંથી શું બની ગઈ છે.
7. બૉલીવુડ ની ફિટનેસ અને યોગા કવિન શિલ્પા શેટ્ટી એક સમયે કઈક આવા અંદાજ માં દેખાતી હતી. પણ આજે તેની સુંદરતાની ચર્ચાઓ ચારે બાજુ છે.
8. ફિલ્મ ઓમ શાંતિ ઓમ ના દરમિયાન દીપિકા પાદુકોણ કઈક આવી દેખાતી હતી, પણ આજે તેના ગ્લેમર અંદાજ ના લાખો લોકો દીવાના છે.
9. સોનાક્ષી પણ બૉલીવુડ માં આવતા પહેલા ખુબ મોટી દેખાતી હતી. પણ હવે તેણે પોતાના લુક માં બદલાવ કર્યો છે અને તે કઈક આવી દેખાય છે.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here