પૈડમૈન’ Actress રાધિકા આપ્ટે રીયલ લાઈફમાં છે ખુબ ગ્લેમર અને હોટ, 27 તસ્વીરો જોઇને રહી જાશો હૈરાન….

0

‘વાહ લાઈફ હો તો ઐસી’ સાથે શરુ કર્યું હતું કેરિયર.

બોલીવુડમાં જાણે કે એવી પ્રથા બની ગઈ છે કે જ્યાં સુધી કોઈ એક્ટ્રેસ પોતાનો ગ્લેમર લુક ન બતાવે, ત્યાં સુધી તેને ‘બહેન જી’ જ માનવામાં આવે છે. એવું વિચારવામાં આવે છે કે તેઓ આવા રોલ કરવા માટે જ એક્ટ્રેસ બની છે. વિદ્યા બાલન, ટિસ્કા ચોપડા, રાધિકા આસ્ટે, ભૂમિ પેડનેકર વગેરે એવા નામ છે જેઓએ પોતાની ગ્લેમર ઈમેજ નહિ પણ બોલીવુડમાં પોતાનું અલગ જ મુકામ બનાવ્યું છે.

બોલીવુડ એક્ટ્રેસ ‘રાધિકા આસ્ટે’ આ દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘પૈડમૈન’ ને લઈને ચર્ચા નો વિષય બની ચુકી છે. ફિલ્મમાં રાધિકા અને અક્ષય કુમારની સાથે-સાથે નજરમાં આવશે. પોતાના સિમ્પલ અને ગામની ગોરી વાળા કીરદારના માટે ઓળખવામાં આવતી રાધિકા આ ફિલ્મોમાં પણ ગામની સાધારણ મહિલાનો રોલ પ્લે કરી રહી છે.

પણ જો તમે તેમની રીયલ લાઈફની વાત કરવામાં આવે તો પોતાના ફિલ્મોથી સાવ અલગ છે રાધિકા ની અસલ જિંદગી.

1. સામાન્ય લુક:

બોલીવુડ એક્ટ્રેસ રાધિકા આસ્ટે ફિલ્મોમાં ખુબ સિમ્પલ લુકમાં જ નજરમાં આવે છે. પણ સીધી-સાદી નજરમાં આવતી રાધિકા ઘણીવાર બોલ્ડ સ્ટેટમેંટસ આપીને લાઈમલાઈટ બની ચુકી છે.

2. ‘માંઝી: દ માઉંટેઇન મૈન’:

તેના પહેલા રાધિકા ‘માંઝી: દ માઉંટેઈન મૈન’ માં નજરમાં આવી હતી. આ ફિલ્મમાં રાધિકાએ ગામની મહિલાનો કિરદાર નિભાવ્યો હતો.

3. રાધીકાનું ગ્લેમર:

સામાન્ય રીતે રાધિકાને સાધારણ લુકમાં જ જોવામાં આવી છે. પણ અસલ જીવનમાં રાધિકા ખુબ બોલ્ડ અને ગ્લેમર છે.

4. ગામની ગોરી કે શહેરની છોરી:

રાધિકાની આ તસ્વીરને જોઇને કોણ કહી શકશે કે તે રાધિકા છે, જે ફિલ્મોમાં સાધારણ-અનપઢ, ગરીબ છોકરીનો રોલ નિભાવે છે.

5. બોલ્ડનેસની ભરમાર:

રાધિકાની આ તસ્વીરને જોઇને જાણે એવું લાગે છે કે તેમણે તો બોલ્ડનેસની દરેક હદને પાર કરી નાખી.

6. થીએટર આર્ટીસ્ટ:

રાધિકા આસ્ટે બોલીવુડમાં પોતાની બેહતરીન એક્ટિંગને લીધે જાણવામાં આવે છે. પણ ફિલ્મોમાં કામ કરવા પહેલા તે એક થીએટર આર્ટીસ્ટ હતી. અને આજે પણ થીએટર પ્રતિ રુચિ રાખે છે.

7. 2005 માં કેરિયરની શરૂઆત:

રાધિકાએ પોતાના બોલીવુડ કેરિયરની શરૂઆત સંજય દત્ત-શાહિદ કપૂર સ્ટારર ‘વાહ લાઈફ હો તો ઐસી’ સાથે કરી હતી. તે વર્ષ 2005 માં રીલીઝ થઇ હતી.

8. અન્ય ફિલ્મોમાં કામ”

રાધિકા હિન્દીની સાથે સાથે મરાઠી, તમિલ, અને બાંગ્લા ફિલ્મોમાં પણ પોતાનો અભિનય બતાવી ચુકી છે.

9. પુણેમાં થયો જન્મ”

32 વર્ષીય અભિનેત્રી રાધિકાનો જન્મ 7 સપ્ટેમ્બર 1985 માં મહારાષ્ટ્ર ના પુણે શહેરમાં થયો હતો. તેમના પિતા પુણેના ટોપ મોસ્ટ ન્યુરો સર્જનમાના એક હતા.

10. પુણેથી કર્યો અભ્યાસ:

રાધિકાએ પુણેની કોલેજથી ઇકોનોમિકસ ઓનર્સની ડીગ્રી મેળવેલી છે.

11. બેનેડીકટ ટેલર સાથે લગ્ન:

રાધિકાને ફિલ્મોમાં કામ કરતા-કરતા જ પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ બેનેડીકટ ટેલર સાથે લગ્ન કરી લીધા હતા. તેમના લગ્ન વર્ષ 2012માં થયા હતા.

12. પતિ છે મ્યુઝીશિયન:

રાધિકાનો પતિ એક બ્રિટીશ મ્યુઝીશિયન છે. તેમની મુલાકાત 2011 માં એક મ્યુઝીક કન્સર્ટના સમયે થઇ હતી. ત્યારથી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.

13. સોશિયલ મીડિયા પર એક્ટીવ:

રાધિકા મોટાભાગે હોટ ફોટોસ સોશીયલ મીડિયા વેબસાઇટ, ઇનસ્ટાગ્રામ, ફેસબુક વગેરે પર પોસ્ટ કરતી રહે છે.

14. ઘણી ફિલ્મોમાં આવી નજર:

રાધિકા બોલીવુડની ઘણી ખરી ફિલ્મો જેવી કે, શોર, ઇન દ સીટી, બદલા પુર, ફોબિયા, કોન કિતને પાની મેં, હંટર વગેરે જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનો જલવોબતાવી ચુકી છે.

15. ફોબીયામાં બોલ્ડ લુક:

એવું નથી કે રાધિકા હંમેશા ડી-ગ્લૈમ લુકમાં જ નજરમાં આવી છે. તે બોલીવુડ ફિલ્મ ફોબિયા માં બીકની પહેરેલી નજરમાં આવી હતી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!