પહેલીવારમાં ખાલી પથ્થર જ દેખાશે, બીજીવાર જોશો તો સમજાશે – જાણો અહી ક્લિક કરીને


આપળી ધરતી રંગીન અને હરિયાળી થી ભરપુર છે. ધરતી પર જાત જાતની અને ભાત ભાત ની અજાયબીઓ, જીવ અને પ્રાણીઓ વસવાટ કરે છે. જો કે આપળે બધા આપણા આસપાસ ના પ્રાણીઓ અને જીવ ને તો ઓળખીએ જ છીએ. જેમાં થી અમુક નુકાસાન કારક છે તો અમુક કોઈ પણ જાતની હાની પહોચાડતા નથી. પણ ધરતી પર એવા બીજા ઘણા જીવો વસવાટ કરે છે જેની આપણને બિલકુલ જાણ નથી તેમજ તેના વિશે ની પૂરતી માહિતી પણ બહાર આવી નથી. જોકે વૈજ્ઞાનિકો સતત ને સતત આવા જીવો પર નજર રાખે છે અને તેના વિશે ની માહિતી એકઠી કરે છે.

રીસર્ચ નું એક કારણ એ પણ છે કે કદાચ આમાંથી અમુક જીવો મનુષ્ય માટે હાની કારક પણ સાબિત થય શકે છે. જો તે હાનીકારક હોય તો ભવિષ્ય મા તેની વિરુદ્ધ મા અમુક પગલા પણ લઇ શકાય. જેમાં ના અમુક જીવો મહાકાય તો અમુક તો એવા છે કે જને આપળે પહેલી નજર મા શોધી પણ ના શકીએ.

વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરના હાઈ ડેફિનેશનમાં ઘણીવાર આ જીવો કેદ થઈ જાય છે પરંતુ તેને સરળતાથી ઓળખી શકાતા નથી. અહીં આવા જ કેટલાક ફોટોઝ રજૂ કરવામાં આવ્યા છે જેમાં કોઈ જીવ છૂપાયેલા છે જેને પ્રથમ નજરે ઓળખી બતાવવા મુશ્કેલ છે તો કરો ટ્રાય.
આ ફોટો સાઉથર્ન મોંગોલિયામાં આવેલા ગોબી રણમાં લેવામાં આવ્યો હતો

કેટલાક ફોટોઝ રજૂ કરવામાં આવ્યા છે જેમાં કોઈ જીવ છૂપાયેલા છે જેને પ્રથમ નજરે ઓળખી બતાવવા મુશ્કેલ

 

 

ફોટોમાં ગરોળી છૂપાયેલી છે જેને પ્રથમ નજરે ઓળખવું મુશ્કેલ છે


આ ફોટો સાઉથર્ન ઓસ્ટ્રેલિયાના દરિયામાં લેવામાં આવ્યો હતો.

 


આ ફોટોઝમાં પાણીમાં રહેતો નાના સાંપ છૂપાયેલો છે

 


એરિઝોનાના જંગલમાં આ ફોટો લેવામાં આવ્યો હતો

 

 

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
3
Wao
Love Love
4
Love
LOL LOL
2
LOL
Omg Omg
6
Omg
Cry Cry
3
Cry
Cute Cute
3
Cute

પહેલીવારમાં ખાલી પથ્થર જ દેખાશે, બીજીવાર જોશો તો સમજાશે – જાણો અહી ક્લિક કરીને

log in

reset password

Back to
log in
error: