પેહલી વખત દીવાલ ની પાર જોવા ની તકનીક શોધી, ભારતીય છાત્રા નો કમાલ…શેર કરવામાં કસર ના છોડતા મિત્રો

0

USA માં ભારતીય છાત્રા એ શોધી લેજર તકનીક. દીવાલ ની પાછળ છુપાયેલ વસ્તુ કે વ્યક્તિ નો સેહલાય થી ખબર પાડી શકાય છે. આતંકી વારદાત માં અહમ સાબિત થશે આ ખોજ.

યુવા પીઢી ને પ્રેરણા દેવા વાળા ત્રીસ વર્ષીય ઉત્કૃષ્ટ ગુપ્તા એ આ મહિને યુએસએ માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી માં પીએચડી પુરી કરી ,શહેર ની સાથે પ્રેદેશ નું નામ પણ રોશન કર્યું છે. એ ભવિષ્ય માં 3ડી પ્રોજેક્ટિવ ડિસ્પ્લે માટે એલગોરીદમ ડિઝાઇન પર પણ કામ કરે છે. હાલ માં જ ઉત્કૃષ્ટ એ યુએસએ માં રહી ને નવો આવિષ્કાર કર્યો છે. જે આંતરરાષ્ટ્રીય સ્તર પર સુર્ખિયો વિખરે છે. ખાસ કરી ને આતંકવાદ થી ગ્રસિત દેશો માં.

ઉત્કૃષ્ટ એ જણાવ્યું કે ઈંટ અને કંક્રિટ ની દીવાલ ની પાછળ છુપાયેલ વસ્તુ ને જોવી બસ એક કલ્પના નહીં હકીકત થશે. દીવાલ પાછળ ચાલતા ફરતા માણસ કે કોઈ નિર્જીવ વસ્તુ ની લંબાઈ , પહોળાઈ અને ઊંચાઈ વિસે જાણી શકાય.

માઇસચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અમેરિકા ના છાત્ર ઉત્કૃષ્ટ ગુપ્તા ગાઝિયબાદ ના લોહિયા નગર નિવાસી છે.ભારતીય છાત્રા એ શોધી લેજર તકનીક. દીવાલ ની પાછળ છુપાયેલ વસ્તુ કે વ્યક્તિ નો સેહલાય થી ખબર પાડી શકાય છે. આતંકી વારદાત માં અહમ સાબિત થશે આ ખોજ.હાલ માં જ ઉત્કૃષ્ટ એ યુએસએ માં રહી ને નવો આવિષ્કાર કર્યો છે. જે આંતરરાષ્ટ્રીય સ્તર પર સુર્ખિયો વિખરે છે.આ તકનીક થી ભૂકંપ કે આગ લાગવા પર , સૈનિક અભિયાન ,બચાવ અભિયાન અને છુપેલ આતંકવાદીઓ ને પકડવા માટે મદદ મળશે. આ ટેકનોલોજી 10 વર્ષ પછી સામાન્ય માણસો માટે ઉપલબ્ધ થશે.

રિસર્ચ ટિમ ના લીડર છે ઉત્કૃષ્ટ

ઉત્કૃટ ગુપ્તા એ ફોટોન ઇરેકીટક બીહેવીયર ના અધ્યયન સમય એ જાણ્યું કે ફોટોન કોઈ પણ વસ્તુ સાથે અથડાય અહીંયા ત્યાં ફેલાય છે. એમની ગતિ ને દિશા ને એડવાન્સ ઓપીટક્સ સાથે સંયોજિત કરી દીવાલ ની પાછળ છુપાયેલ વસ્તુ ની 3 ડી ઇમેજ બનાવે છે.

રાષ્ટ્રપતિ પદ પણ મળ્યું છે.

ઉત્કૃષ્ટ ના પિતાવરિષ્ઠ ફિઝિશિયન ડો. એકે ગુપ્તા એ જણાવ્યું કે ઉત્કૃટ બાળપણ થી જ ઘણો મેધાવી રહ્યો છે. આઈઆઈટી ટોપ કર્યા પછી એને રાષ્ટ્રપતિ પદ થી પણ સમ્માનિત કરવા માં આવ્યો છે. એની પેહલા યુપીટેક નો ટોપર રહ્યો છે.

ગૂગલ તેમજ લિંક્ડઇન માં પણ કામ કરી ચુક્યો છે ઉત્કૃષ્ટ

ગુગલ માં સોફ્ટવેર ઈંજીનીયર તરીકે મે 2013 થી ઓગસ્ટ 2014 સુધી એક વર્ષ કામ કર્યું. એ દરમિયાન એમને અવાજ પ્રતિક્રિયા ની ગુણવત્તા માં સુધારો લાવ્યો. એમને વ્હોટ્સ ઓન ક્રોમકાસ્ટ જેવી પ્રક્રિયાઓ વિકસિત કરી. એની પેહલા એમને જૂન 2012 થી મે 2013 સુધી લિંક્ડઇન માં સોફ્ટવેર ઈંજીનીયર તરીકે કામ કર્યું. અલ્ટ્રાફાસ્ટ ખોજ કરી ને આર્કિટેક ના કામ ને સહેલું બનાવ્યું. ડેટાબેસ ની ખોજ કરી ને , અલર્ટ મોકલી અને સર્વર સંદેશો ને ડીબગ કરવા માટે સ્ક્રીપટ ની એક લાઈબ્રેરી વિકસિત કરી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!