પહેલા T-20 જીતતા જ વિરાટે અનુષ્કાને ગળે લગાડી હતી, હવે વન ડે મેચ પહેલા ખુલ્લેઆમ કરી KISS….

0

ભારતીય ટિમ ઇંગ્લેન્ડ યાત્રા પર છે. ગયા રવિવારે ત્રણ મેચની ટી-20 સિરીઝ જીત્યા પછી ‘મેન ઈન બ્લુ’ ના હોંસલાઓ આસમાન પર છે. આવા વ્યસ્ત ક્રાયક્રમની વચ્ચે ભારિતય ખેલાડીઓનો પરિવારની સાથે સમય વિતાવવો ખુબ ઓછો મળતો હોય છે. પણ વનડે સિરીઝ શરૂ થવાથી પહેલા મળેલા ત્રણ દિવસના સમયનો વિરાટ કોહલીએ ભરપૂર ફાયદો ઉઠાવો લીધો છે.કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો છે. તેના પછી ‘ચીકુ’ એ પોતાની ‘નૂષકી’ ની સાથે સોશિયલ મીડિયા પર તસવીરો પણ અપલોડ કરી હતી. મંગળવારે મોડી રાત વિરાટે એક ફોટો ટ્વીટ કર્યો. ટ્વીટની સાથે લખ્યું કે, ”મારી બ્યુટી ની સાથે એક દિવસ”. કોહલીએ આ ટ્વીટ માં અનુષ્કા ને ટેગ પણ કરી છે.
તેની પહેલા પણ બંનેએ ખુલ્લેઆમ મેદાન પર મુલાકાત કરી હતી. બ્રિસ્ટલ માં ટી-20 સિરીઝ કબજાતે જ વિરાટ કોહલી ની ખુશીમાં અનુષ્કા પણ શામિલ થઇ હતી. જેવી જ ટિમ ઇન્ડિયા એ વિજય હાંસિલ કરી, કોહલી એ ખુશી માં પોતાની અનુષ્કા ને ગળે લગાડી દીધી. તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થયો હતો.સાક્ષી ધોની એ સોશિયલ મીડિયા પર આ તસ્વીર પોસ્ટ કરતા લખ્યું કે, ”’ब्लीड ब्लू। गो इंडिया, हैप्पीनेस”. તેની પહેલા પણ અનુષ્કા શર્મા કાર્ડિફ માં પણ વિરાટ કોહલી નો મેચ જોવા માટે પહોંચી હતી. તે ટિમ ઇન્ડિયાની બસમાં સ્પોટ થઇ હતી.જણાવી દઈએ કે ગુરુવારથી ભારત-ઇંગ્લેન્ડ ની વચ્ચે એક દિવસીય સિરીઝની શરૂઆત થઇ રહી છે. તેના પછી એક ઓગસ્ટ થી ભારતીય ટિમ પાંચ ટેસ્ટ મેચો ની સિરીઝ રમશે. કોહલી માટે આ સિરીઝ માત્ર કપ્તાની જ નહીં પણ બેહતરીન બલ્લેબાજ પણ એક મોટી ચુનોતી માનવામાં આવી રહી છે.Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!