પહેલાના જમાનામાં રાજાને આકર્ષિત કરવા માટે રાણીઓ કરતી હતી કઈક આવા કામ, જાણીને રહી જાશો હેરાન..

0

એ તો બધા જાણે જ છે કે પહેલાના સમયમાં એક રાજાની ઘણી રાણીઓ હતી, એમાં બની શકે કે આટલી રાણીઓ હોવાના લીધે રાજા પોતાની દરેક રાણીઓ પર પૂરું ધ્યાન ન આપી શકે. જેના ચાલતા રાણીઓ એ કોશીસ કરતી રહેતી હતી કે રાજાનું ધ્યાન વધુમાં વધુ પોતાના તરફ જ રહે, અને રાજા બસ તેના તરફ જ આકર્ષિત થાય.જેને લીધે રાણીઓ પહેલાના સમયમાં પોતાની સુંદરતા અને જવાનીને કાયમ રાખવા માટે ઘણા પ્રકારના કામ કરતી હતી. જો કે પહેલાના સમયમાં કોસ્મેટીક તો ન હતા, માટે માત્ર આયુર્વેદિક ચીજો નો જ ઉપીયોગ કરવામાં આવતો હતો. જે ચેહરાની સુંદરતાને નિખાર આપે છે. આવો તો જાણીએ આખરે આ રાણીઓ પોતાના રાજાને આકર્ષિત કરવા માટે કેવા કેવા ઉપાયો કરતી હતી, જેને તમે પણ અજમાવીને તમારા પતિને પોતાના તરફ આકર્ષિત કરી શકો છો.

1. બીયર ફેસપૈક:
તમે ઘણીવાર સાંભળ્યું પણ હશે કે બીયર વાળ માટે ખુબ જ સારું માનવામાં આવે છે. પણ ખુબ જ ઓછા લોકો એ વાત જણતા હશે કે બીયર સ્કીન માટે પણ સારું માનવામાં આવે છે. માનવામાં આવે છે કે રાણીઓ દૂધના પાઉડરમાં ઈંડાની સફેદી, લીંબુ નો રસ અને તેમાં બીયર મિલાવીને ચેહરા પર લગાવતી હતી, જેનાથી ચહેરા પર નિખાર ઉભરાઈ આવતો હતો. તેનાથી સ્કીન મુલાયમ અને જવાન દેખાવા લાગતી હતી. જો કે આજના સમયમાં ખુબ ઓછા લોકો એવા હશે જેઓ આ મિશ્રણનો ઉપીયોગ કરતા હોય.

2. ગુલાબ જળ:

રાણીઓ પોતાના નાહવાના પાણીમાં ગુલાબની પાંખડીઓ નાખતી હતી. જે તમે ફિલ્મોમાં પણ જોયું હશે. એવામાં તમે ગુલાબની પાંખડીઓની જગ્યા પર તમે ગુલાબજળનો ઉપીયોગ કરી શકો છો.

3. અખરોટ:અખરોટમાં એન્ટી એન્જીંગ ગુણ હોય છે,તેને ખાવાથી ચેહરા પર ફર્ક દેખાવા લાગશે. કહેવામાં આવે છે કે રાણીઓ હર રોજ ગાજર અને અખરોટનું સેવન કરતી હતી. જેનાથી તેઓનું શરીર સ્વસ્થ રહેતું હતું.

4. જૈતુનનું તેલ:રાણીઓ પોતાના વાળની સુંદરતા વધારવા માટે મધ અને જૈતુનનાં તેલનો ઉપીયોગ કરતી હતી. જેનાથી તેઓના વાળની સુંદરતા, મજબુતી છલકાઈ ઉઠતી હતી.

5. અત્તર, પરફ્યુમ:પુરા દિવસ ફ્રેશ રહેવા માટે રાણીઓ સ્નાન કર્યા બાદ અત્તર જરૂર લગાવતી હતી, જેની સુવાસથી રાજા તેના તરફ આકર્ષિત થઇ જાતા હતા.

6. ગધેળીનાં દૂધમાં ન્હાવું:પહેલા રાણીઓ ગધેળીનાં દૂધમાં પણ ન્હાતી હતી. આ દૂધ ત્વચા માટે ખુબ જ ફાયદેમંદ થઇ શકે છે. તેની સાથે જ તે દૂધમાં મધ અને જૈતુનનું તેલ નાખીને ન્હાતી હતી. જેનાથી તેઓની ત્વચા હંમેશા જવાન જ રહેતી હતી.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here