પહાડની વચ્ચો વચ બની રહેલા આ ઘરને જોઈને, અંબાણી બંગલો પણ લાગશે ફિક્કો, જુઓ આલીશાન ઘરની તસ્વીરો..

આપણા ભારત દેશ મા બધાને પોતાનું ઘર બનાવવાનો ખુબજ શોખ છે. એમાં પણ કોઈ કોઈ નું તો એવું સપનું હોય છે કે તે રીટાયર થઈ ને પછી કોઈ ઠંડા કુલ હિલ સ્ટેશન પર જઈને રહે, તો કોઈ એકાંત મા કોઈ પહાડ પર લાકડા નું ઘર બનાવીને તેમાં રેહવાની ઈચ્છા ધરાવતા હોય છે. પ્રકૃતિ ના ખોળે એવી સુંદર જગ્યા પર રહેવાની ઈચ્છા કોની ના હોય. તમે ઉતરાખંડ અથવા તો બીજા ઘણા વિસ્તાર મા પહાડી એરિયા પર ઉંચી ચટ્ટાનો પર બનેલા કાચા ઘર તો જોયાજ હશે.પણ શું તમે એવું વિચાર્યું છે કે ચટ્ટાન ની વચ્ચે ના ભાગ મા પણ ઘર હોઈ શકે? અમને ખબર છે તમે આના વિશે વિચારી નથી શકતા, જો સાચે જ એવું છે તો તમે અહી આપેલી તસ્વીરો ને જોઈ લો. ચટ્ટાનો ને વચ્ચે ના ભાગમાંથી કાપી ને તેમાં સુંદર આલીશાન ઘર બનાવવાનું સપનું જોયું હતું,

જે OPA નામ ની  Architecture કંપની સાથે જોડાયેલા બે Architects છે. અને હવે આ બન્ને નું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. હાલ તેની ડીઝાઇન તયાર થઈ ચુકી છે.

જેની ઉપર ના ભાગ મા એક કિંગ સાઈઝ સ્વીમીંગ પુલ હશે..

આ બેડરૂમ ની તસ્વીર છે, ઉપર બનેલું સ્વીમીંગ પુલ નો નજારો તમે રૂમ મા બેઠા બેઠા જોઈ શકો છો. એક એવું Staircase, જેનો એક છેડો પહાડ ની તરફ અને બીજો છેડો સમુદ્ર તરફ લઇ જાય છે.

રાત ના સમય મા કાઈક આવો નજારો જોવા મળે છે.

Story Author: GujjuRocks Team

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!