‘પદ્માવત’ માં દીપિકાની સૌતન બનેલી આ એક્ટ્રેસ અસલ લાઈફમાં છે ખુબ ગ્લેમર, જુઓ આ 10 ફોટોસ….

0

‘घूमर’ સોંગ માં આવી ચુકી છે નજરમાં..

સપનોનું શહેર મુંબઈમાં હર દિન હજારો લોકો પોતાના સપનાઓને પૂરું કરવા માટે આવે છે. તેમાંના અમુકને સકસેસ મળી જાય છે તો અમુક બૈકગ્રાઉંડ આર્ટીસ્ટ બનીને રહી જાય છે. તેમાંના અમુક લોકો એવા પણ હોય છે જેઓને ફિલ્મોમાં કામ કરવાનો મૌકો તો મળી જાય છે પણ એક સપોર્ટીંગ કલાકાર તરીકેનો રોલ જેના પર દર્શકોનું ધ્યાન જતું નથી.

છતાં પણ તેમાંના અમુક સપોર્ટીંગ કલાકાર એવા છે જેઓ ફિલ્મના લીડ કેરેકટર નાં સિવાય ફિલ્મનો હિસ્સો હોય છે અને પોતાની દમદાર એક્ટિંગ અને પાવરફુલ કેરેક્ટરનાં ચાલતા લાઈમલાઈટમાં રહેતા હોય છે.

સંજય લીલા ભંસાલીની મોસ્ટ અવેડેટ ફિલ્મ ‘પદ્માવત’ ની હિરોઈન તો દીપિકા પાદુકોણ છે જ પણ તેના સિવાય પણ આ ફિલ્મમાં અન્ય એક એક્ટ્રેસ હતી, જેની ચર્ચા કમ થઇ છે.

‘પદ્માવત’ માં શાહિદની પહેલી પત્નીનાં રૂપમાં રોલ કરનારી એક્ટ્રેસને ખુબ ઓછા લોકો જાણે છે. તે પોતાની રીયલ લાઈફમાં એકદમ અલગ છે.

1. ‘પદ્માવત’:

સંજય લીલા ભંસાલીનું ડ્રીમ પ્રોજેક્ટ ‘પદ્માવત’ નું ટ્રેલર જ્યારથી રીલીઝ થયું છે, ત્યારથી લઈને આજસુધી આ ફિલ્મને લઈને હર દિન કઈ ને કઈ ખબર સાંભળવા મળી છે. સેંસર બોર્ડે અમુક બદલાવ બાદ ફિલ્મ ને U/A સર્ટીફિકેટ આપીને પાસ કરી દીધું હતું.

2. દીપિકાની સૌતન:

જો કે આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ ફિલ્મમાં દીપિકાની સૌતન આ એક્ટ્રેસ વિશે. ‘પદ્માવત’ નું પોપ્યુલર સોંગ ‘ઘૂમર’ તો તમે જોયુજ હશે. તેમાં દીપિકા જ્યારે ઘૂમર કરતી હોય છે ત્યારે તેની સામે જ સ્ત્રી બેઠેલી હોય છે અને તેને જોઈ રહેલી હોય છે, તેના પર તમારું ધ્યાન નહિ ગયું હોય.

3. રતનસિંહની પહેલી પત્ની ‘નાગમતી’:

તે બીજું કોઈ નહિ પણ ચિતોડના મહારાજા રાણા રાવલ રતન સિંહની પહેલી પત્ની ‘નાગમતી’ નો કિરદાર નિભાવનારી છે. મહારાની પદ્માવતી તેની બીજી પત્ની હતી. આ હિસાબથી તેઓ બન્ને એકબીજાની સૌતન હતી.

4. અનુપ્રીયા ગોયનાકા:

‘પદ્માવતી’ માં રાની નાગમતીનો કિરદાર નિભાવનારી આ એકટ્રેસનું નામ ‘અનુપ્રીયા ગોયનાકા’ છે. જ્યારથી તેને ઘૂમર સોંગમાં જોવામાં આવી, ત્યારથી લોકો તેના વિશે જાણવા માંટે ઉત્સુક છે.

5. મોડેલ એન્ડ એક્ટ્રેસ:

અનુપ્રીયા ગોયનાકા, એક ફેમસ મોડેલ છે. તેમણે ફેશન ઇન્ડસ્ટ્રીનાં ઘણા મોટા પ્રોજેક્ટ પર કામ કરેલું છે. મોડેલીંગની દુનિયામાં નામ કમાયા બાદ તેમણે એક્ટિંગમાં કામ કરવાનું વિચાર્યું.

6. ઘણી એવી ફિલ્મોમાં કર્યું કામ:

અનુપ્રીયાએ પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત 2013 માં તેલુગુ ફિલ્મોમાં થી કરી હતી. તેમણે આજ સુધીમાં ‘પાઠશાળા’, ‘બોબી જાસુસ’, ‘ઢીશુમ’, ‘ડેડી’, જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

7. ‘ટાઈગર ઝીંદા હે’:

અનુપ્રીયા એ હાલ માં જ રીલીઝ થયેલી ફિલ્મ ‘ટાઈગર ઝીંદા હે’ માં કામ કર્યું હતું. આ ફિલ્મોમાં તેમણે નર્સનો કિરદાર નીભાવ્યો હતો. સલમાનની આ ફિલ્મમાં પણ અનુપ્રીયાનો રોલ ખુબ જ દમદાર હતો.

8. ઘણા એડ માં આવીચુકી છે નજરમાં:

તેના સિવાય ઘણી બ્રાન્ડ્સ જેવી કે ‘કોક’, ‘ગાર્નીયર’, ‘સ્ટેફ્રી’, ‘કોટક મહિન્દ્રા’, ‘ડાબર’ માટે ટીવી કમર્શીયલમાં નજરમાં આવી ચુકી છે.

9. લેસ્બિયનનો કિરદાર:

અનુપ્રીયાએ યુટ્યુબની એક એડ માટે લેસ્બિયન ગર્લનો કેરેક્ટર પ્લે કર્યો હતો. તેના બાદ તે ખુબ ચર્ચામાં આવી ગઈ હતી.

10. લીડ રોલમાં અનુપ્રીયા:

અનુપ્રીયા દર્શકોની વચ્ચે જેવી રીતે પોપ્યુલર બની ગઈ છે, તેને જોઇને તે એજ લાગે છે કે દર્શકો તેને લીડ રોલમાં જોવાનું ખુબ પસંદ કરશે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.