‘પદ્માવત’ ફિલ્મમાં ભંસાલી ની આ 4 મોટી ભૂલો, ધ્યાનથી જોવા પર જ આવશે નજરમાં..વાંચો આર્ટીકલમાં ક્યાં ક્યાં ભૂલ હતી….

0

સંજય લીલા ભંસાલીની ડ્રીમ ફિલ્મ ‘પદ્માવત’ તો રીલીઝ થઇ જ ચુકી છે. આલોચનાની સાથે સાથે વખાણનાં પુલ બંધાઈ રહ્યા છે. સેટની ભવ્યતા, રાજશાહીપન દર્શકોની નજરોમાં છાપ છોડે છે. ભંસાલીની ફિલ્મનું આર્ટવર્ક કમાલનું છે. ફિલ્મ ખુબજ સુંદર રીતે બની છે, પણ આટલી ભવ્યતા, ક્રીએટીવીટી ચમક-ધમક હોવા છતાં પણ એવી ઘણી ગલ્તીઓ થયેલી છે જે ધ્યાનથી જોવા પર જ નજરમાં આવશે. ગાજે અમે ‘પદ્માવત’ ફિલ્મની 4 એવી મોટી ભૂલો લઈને આવ્યા છીએ.

1. આ ફિલ્મનો સૌથી ચર્ચિત સીન જેમાં ખીલજી મલ્લ યુદ્ધ કરતા જોવા મળે છે. જોવામાં આ સીન એકદમ લાજવાબ છે. જે ડ્રોન ફિલ્માવામાં આવેલો છે તેમાં ખીલજીના પરાક્રમને જોવા માટે લોકોની ભીડ નજરમાં આવે છે. લોકો જય-જયકાર કરી રહ્યા છે.

પણ આ સીનને જો ધ્યાનથી જોવામાં આવે તો જોઈ શ્કાય છે કે સામે 2 જ લાઈનોમાં લોકો ઉભેલા જોવા મળે છે. પણ ઉપરની તરફથી લેવાયેલા સીનમાં લોકોની ભીડ થયેલી જોવા મળે છે. ભંસાલીની આ ગલતી નજરમાં આવી ગઈ છે.

2. ફિલ્મના એક અન્ય સીનમાં અલાઉદીન ખીલજી શાહી પાલકીમાં જઈ રહ્યા છે. તેમાં તે કમળનું ફૂલ સુંધી રહ્યા છે. અસલમાં આ ફૂલ નકલી છે, જે પ્લાસ્ટિકનું બનેલું છે. તો પછી ખીલજી તેમાં શું સુંઘી રહ્યા છે?

3. જો તમે આ સીનને નોટીસ કર્યું છે તો તમને સમજમાં આવશે કે તે કેટલું ફની છે. માત્ર એક જ જંડાને આટલા બધા લોકો ઉઠાવાની કોશીસ કરી રહ્યા છે, ઘણા લોકોએ જંડાને પકડ્યો પણ નથી. આ સીન થોડું અટપટું નજરમાં આવે છે.

4. ફિલ્મમાં આ સીન ધ્યાનથી જોયું હોય તો, તમને જણાશે કે ઘોડા પર સવાર થઈને જેવું જ દુશ્મનોની ફૌજ એકબીજા સાથે ટકરાઈ છે ત્યારે તલવાર, કે મેટલનાં વાગવાનો અવાજ આવે છે. હવે ઘોડાઓના અથડાવાથી તલવારનો અવાજ આવવો, એ વાત હજમ નથી થતી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!