આ TV ઓનસ્ક્રીન દેખાતા 4 ભાઈ-બહેનો જોડી માં થયો પ્રેમ, એકે તો કરી લીધા છે લગ્ન પણ…!!

0

એક્ટિંગની દુનિયામાં દરેક કલાકારને પોતાનો અભિનય અલગ અલગ રીતે કરવામાં આવે છે. પોતાની એક્ટિંગના માધ્યમથી જ આ કલાકાર લોકોના દિલો પર રાજ કરતાં હોય છે. કલાકારો માટે તેની એક્ટિંગ એ જ તેની પૂજા હોય છે ને તેના માધ્યમથી જ એ લોકોના દિલમાં સ્થાન મેળવી લેતા હોય છે. આજે અમે એવા એક્ટર ની વાત કરવા જઈ રહ્યા છીએ જે સ્ક્રીન પર ભાઈ બહેનના રોલમાં આવતા હોય છે ને હકીકતમાં તેઓ એકબીજાના પ્રેમમાં પાગલ હોય છે. તો ચાલો આજે જાણીએ આ લેખમાં કોણ કોણ ખાસ છે.

સ્ક્રીન પર ભાઈ બહેનનો રોલ નિભાવનાર એક્ટર કા તો રિયલ લાઈફમાં ભાઈ બહેન હોય છે અથવા તો સારા મિત્રો હોય છે. એમના ઘણા એવા પણ હોય છે જે સ્ક્રીનની પાછળ ઈશ્ક પણ કરતાં હોય છે. જો કે આમના માટે સ્ક્રીન પર ભાઈ બહેન બનીને કિરદાર નિભાવવું એત્લૌ આસન નથી હોતું, પણ કહેવાય છે ને સાચો કલાકાર એ જ છે જે દરેક પાત્રને નિભાવી જાણે. આજે એવા કલાકારો પણ આમાં સામેલ છે જે સ્ક્રીન પણ ભાઈ બહેન છે ને હકીકતમાં સારા કપલ પંચે. તો ચાલો આજે જોઈએ એ લીસ્ટમાં કોણ કોણ આવે છે તે.

રોહન મેહરા અને કાંચી સિંહ :
સિરિયલ યે રિસ્તા ક્યાં કહેલાતા હૈ માં ક્યારેક નક્શ અને ગાયુની ભૂમિકામાં જોવા મળેલ બે ભાઈ બહેન રિયલ લાઈફમાં એકબીજામાં પ્રેમમાં ખૂબ પાગલ છે. આ સિરિયલમાં ગાયું રોહનના ફઈબાની દીકરી બહેનના રોલમાં હતી. અને બંને વચ્ચે સારો લગાવ પણ હતો. જો કે ખબર એ છે કે બંને એકબીજાના પ્રેમમાં પાગલ છે ને બંને લાંબા સમયથી એકબીજા સાથે ડેટ પણ કરી રહ્યા છે. જ્યારે રોહન મેહરા એ આ શોને ચૂડયો તો થોડા જ સમયમાં જ કાંચીએ પણ આ શો ને છોડી દીધો હતો.

અદીતી ભાટિયા અને અભિષેક શર્મા :
સિરિયલ મોહબબ્તે માં નજર આવે રૂહી અને આદીના પાત્રમાં અદીતી અને અભિષેક રિયલ લાઈફમાં એકબીજા સાથે પ્રેમ સંબંધમાં બંધાયેલ છે. પરંતુ અભિષેકે હાલ આ શો છોડી દીધો છે. પરંતુ જ્યારે તેઓ આ શો માં હતા ત્યારે તેઓ ભાઈ બહેનના રોલમાં નજર આવ્યા હતા. પડદા પાછળ આ બંને ડેટ કરી રહ્યા હતા ને બંનેના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.

રીંકું ધવન અને કિરણ કરનાકર –
ટીવી પર ભાઈ બહેનનો રોલ નિભાવનાર આ જોડી હાલ પતિ પત્ની બની ગઈ છે. જી હા, સિરિયલ કહાની ઘર ઘરકી માં રીંકું ધવનની બહેન છાયા નું પાત્ર કિરણ નિભાવી રહી હતી. વર્ષ 2007 માં આ બંનેએ લગ્ન કરી લીધા ને હાલ તેઓ એક સારા કપલ છે.

શિવિન નારંગ અને દિગંગના સૂર્યવંશી :
સિરિયલ વીરામા દિગંગના એ જોરદાર રોલ નિભાવયો હતો. અને ખૂબ જ પ્રખ્યાત પણ થઈ ગઈ હતી. આ સિરિયલમાં સિરીને તેના ભાઈના રોલમાં જોવા મળ્યો હતો. બને ભાઈ બહેન વચ્ચે અપાર પ્રેમ છે. જો કે ખબર એ છે કે બ્નેને સેટ પર જ પ્રેમ થઈ ગયો છે ને હાલ તેઓ એકબીજા સાથે ડેટ કરી રહ્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here