OMG: પ્રોફેસરે આ વાત કહી તો કોલેજમાં વિદ્યાર્થિનીએ કપડાં ઉતારી આપ્યું પ્રેઝન્ટેશન – વાંચો શું છે મામલો?

તો પછી શું માત્ર શોર્ટ કપડાં પહેરીને અંગપ્રદર્શન કરવું તેમાં જ આધુનિકતા છે?

આપણે ભારતીયો હમેશા વિદેશ જવાના સપના જોતા હોય છે પણ ખરેખર જોવા જઈએ તો બંને દેશના કલ્ચરમાં ઘણો તફાવત છે. ભારતમાં વેસ્ટર્ન કલ્ચર પ્રવેશી ચુક્યું છે હજુ પણ લોકોની માનસિકતા વેસ્ટર્ન નથી. અહિયાં લોકો કપડા પર જજમેન્ટ કરે છે. હાલમાં અમેરિકાની એક યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની ના ટૂંકા કપડા પહેરવાના વિરોધમાં જે કર્યું એ જોઇને બધાના હોંશ ઉડી ગયા કારણકે તેણે ફક્ત અન્ડરવેરમાં પ્રેઝન્ટેશન આપ્યું.. જોવા જઈએ તો આજની આધુનિક દુનિયામાં છોકરીઓ પોતાની જાતને BOLD અને સેક્સી દેખાવવા અંગ પ્રદર્શન નો સહારો લે છે….

ઘટના એમ છે કે અમેરિકાના ન્યુયોર્કની એક યુનિવર્સીટીની એક વિદ્યાર્થિની Letitia Chai ટ્રાયલ Presentation આપી રહી હતી.. ટૂંકું સ્કર્ટ પહેરવાના કરને પ્રોફેસર રેબકાએ ટોકી હતી અને Letitia Chai અંદરથી મન થી ખુબ જ ગુસ્સે ભરાઈ તો એને નક્કી કર્યું કે હું મુંહતોડ જવાબ આપીશ. આ ઘટના બાદ લેટિટિયાનું ફાઇનલ પ્રેઝેંન્ટેશન હતું. શનિવારે ફાઇનલ પ્રઝેન્ટેશનમાં તે માત્ર અન્ડરવેર સાથે પ્રેઝન્ટેશન આપવા ઉભી થઇ. આ જોઈને બધા જ ચોંકી ગયા.

આ વિરોધ બાદ લેટિટિયાના કેટલાક કલીગ્સએ તેનું સમર્થન આપ્યું હતું. જો કે કેટલાક કલીગ્સ એ પોફેસરનું ના ઓપીનીયન સાથે સેહ્મત થતા કહ્યું હતું કે ‘પ્રોફેસરે માત્ર પ્રેઝન્ટેશન દરમિયાન પ્રોફેનશનલ ડ્રેસિંગની સલાહ આપી હતી’ આ ઘટના બાદ પ્રોફેસરે પણ ખુલાસો કરતા જણાવ્યું હતું કે ‘તે કોઇપણ વિદ્યાર્થિનીઓને કપડા બાબતે નથી ટોકતી અને તેમને સંપૂર્ણ આઝાદી પણ આપે છે, જો કે પ્રસંગ અને પદને અનુરૂપ ડ્રેસિંગ હોવું જ જોઇએ

આજની કહેવાતી આધુનિક યુવતીઓ પોતાની જાતને બોલ્ડ ગણાવવા માટે શોર્ટસ પહેરે છે જેથી લાઇમલાઈટમાં રહે અને પબ્લિક પ્લેસ પર ડ્રિન્ક અને સ્મોકિંગ કરવાનું પસંદ કરે છે. આ પાછળ છોકરીઓનું એવું માનવું હોય છે કે પુરૂષ જો આ બધું કરતો હોય તો સ્ત્રીઓ ખુલ્લેઆમ કેમ ફરી ન શકે ?

આજની યુવતી આધુનિક દેખાવવા માટે પુરૂષોના વ્યસન અને તેમની આઝાદીને ફોલો કરવા જઇ રહી છે. તમારું શું માનવું છે જે જરૂર જણાવજો કોમેન્ટ સેક્શનમાં .

Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!