OMG ! મૃત્યુ ના અમુક કલાક પછી જીવિત થઇ મહિલા, કર્યો બીજી દુનિયાનો ખુલાસો…કઈંક નવું જાણો

0

જો કે એકવાર જો વ્યક્તિ પોતાના શરીર નો ત્યાગ કરી દે તો કોઈપણ સંજોગે તે પાછું આવી શકતું નથી. પણ તમને અહીં એ કહેવામાં આવે કે એક મહિલા પોતાની મૃત્યુ પછી પણ ફરીથી જીવિત થઇ ગઈ છે તો તમને કેવું લાગશે. પણ આ એકદમ સાચી વાત છે એકે મહિલાની મર્યા પછી તેની અર્થી ઉઠી રહી હતી. મામલો પંજાબ નો છે. પંજાબ ના ઇસ્લામાબાદ કૉલીની ની રહેનારી મહિલા મર્યા ના 8 કલાક પછી ફરીથી જીવિત થઇ હતી. જેઓએ પણ આ વાત સંભાળી છે તેઓ હેરાન જ રહી ગયા છે.

જણાવી દઈએ કે આ મહિલા નું નામ બીરો દેવી છે. કહેવામાં આવી રહ્યું છે કે અચાનક તેના શ્વાશ રોકાઈ ગયા હતા. પરિવારના લોકો તેને ડોકટર ની પાસે પણ લઈને ગયા હતા તો અમુક સમય પછી તેને મૃત ઘોષિત કરી દેવામાં આવી હતી.
મહિલાને શ્યુગર ની બીમારી હતી. મર્યા પછી મહિલા ના અંતિમ સંસ્કાર ની તૈયારીઓ કરવામાં આવી હતી.

પણ કોઈ એક મહિલા નો રડતા રડતા હાથ બીરો દેવી ની છાતી પર પડ્યો, એટલા માં જ તો બીરો દેવી ઉભી થઇ ગઈ અને બધા બીકના માર્યા ધ્રુજી ગયા હતા. ઉઠતા જ મહિલાએ કહ્યું કે તેઓ મને ભૂલથી લઇ ગયા હતા પણ જવાનું બીજી કોઈક મહિલાને હતું, અને હું સ્વર્ગ ને જોઈને આવી છું.  આ મામલામાં બીરો દેવી ની દીકરી જ્યોતિ નું કહેવું છે કે સોમવાર ની રાતે જયારે તેઓ માં ને લઈને હોસ્પિટલ ગયા ત્યારે અમુક જ જાંચ કરતા ડોક્ટરોએ જણાવ્યું કે તેનું નિધન થઇ ગયું છે.જયારે હોસ્પિટલ થી હાર્ટ સ્પેશિયાલિસ્ટ નું કહેવું છે કે જ્યાં સુધી ઇજીસી ની રિપોર્ટ ના આવે ત્યાં સુધી કોઈ દર્દી ને મૃત ઘોષિત ના કરી શકાય. જો કે શ્યુગર લેવલ ડાઉન હોવું પણ એક કારણ હોઈ શકે છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here