OMG! ભાઈએ ભર્યું બહેનની માંગમાં સિંદૂર, બહેને પહેર્યું ભાઈના નામનું મંગલસૂત્ર, પુરી વાત જાણીને રહી જાશો હેરાન….

દુનિયામાં દરેક રિશતાની પોતપોતાની એક અલગ ઓળખ હોય છે. તેમાં ભાઈનો પોતાની બહેન સાથેનો રિશ્તો એકદમ અનોખો માનવામાં આવે છે, પણ આજે અમે તમને એક એવી વાત જણાવવા જઈ રહયા છીએ જેને જાણીને તમે હેરાન જ રહી જાશો. આપણા દેશમાં ઘણી એવી જગ્યાઓ પર એક એવી પરંપરા છે જેના ચાલતા ભાઈને પોતાની બહેન સાથે લગ્ન કરવા પડતા હોય છે.અમે અહીં વાત કરી રહયા છીએ છત્તીસગઢની જનજાતિ ‘ધુરવા’ ની જેઓ પોતાના લોહીના રિશતામાં વિશ્વાશ નથી રાખતા. કદાચ આ જ કારણ છે કે આ જનજાતિમાં લોકો ભાઈ-બહેન એકબીજા સાથે લગ્ન કરી લે છે. હેરાન કરી દેનારી આ વાત એકદમ સાચી છે. ધુરવા જનજાતિમાં લોકો બહેનની દીકરી ના દીકરા સાથે રિશ્તો નક્કી કરી નાખે છે. અહીં ભાઈ-બહેનના એકબીજા સાથે લગ્ન કરાવા માટે બંનેના ઘરના લોકોની મરજી પણ પૂછવામાં આવે છે.
અહીં આવા લગ્ન માટે કોઈને કોઈ જ આપત્તિ હોતી નથી. જો કોઈએ ભૂલથી પણ આવું કરવાનો ઇન્કાર કર્યો તો તેઓના પર દંડ પણ લાદવામાં આવે છે. ભાઈ-બહેનના આ અનોખા રિશતાને પતિ-પત્નીના રૂપમાં ફેરવવો ખુબ જ અજીબ મામલો છે. ઘુરવા જનજાતિમાં એક અન્ય રિવાજનું પણ ચલણ ચાલે છે. આ રિવાજ પણ લગ્ન સાથે જ જોડાયેલો છે. તેના ચાલતા અહીં દુલ્હા-દુલ્હનને અગ્નિ નહિ પણ પાણીને સાક્ષી માનીને ફેરા લેવાના હોય છે. આ જનજાતિના લોકો કોઈ પણ અવસર પર વૃક્ષ કે પાણીને વધુ મહત્વ આપે છે.જણાવી દઈએ કે છત્તીસગઢના આ જનજાતિના લોકો ખુબ જ લાંબા સમયથી આ પરંપરાનું પાલન કરતા આવ્યા છે. આજે પણ આ લોકો દુનિયાના અલગ-અલગ ખૂણામાં રહેતા હોવા છતાં આ પરંપરાનું ખુબ સારી રીતે પાલન કરતા આવ્યા છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!